
ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...
અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...
જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...

પાકિસ્તાની કન્યા સાથે ઓનલાઈન મિત્રતા બાદ તેને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય નાગરિક હામિદ અન્સારીને સોમવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયો...

શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરાયાના ૫૧ દિવસ બાદ ફરી તેમને વડા પ્રધાન બનાવાયા છે. બરતરફ કરનારા રાષ્ટ્રપતિ સિરિસેનાએ જ તેમને રવિવારે ફરી શપથ અપાવ્યા...
પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા...

પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ...

નવમી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ગુજરાત અને આફ્રિકા વચ્ચે વ્યાપારિક સંબંધો વધે તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે. આ વખતે દક્ષિણ આફ્રિકા અને મોરક્કો...

ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઈ ગયા સપ્તાહે અમેરિકી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા તે વેળા એક રમૂજી ઘટના બની હતી. ડેમોક્રેટિક...
એન્ટિ કરપ્શન ડિપાર્ટમેન્ટે બે ફોર્કલિફ્ટ ડ્રાઈવરને એક ડોલરની લાંચ લેવાના આરોપમાં ૧ લાખ સિંગાપોર ડોલર એટલે કે અંદાજે રૂ. ૫૨ લાખનો દંડ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન જિલિયાંગ (૪૭) અને ઝાઓ યુકુન (૪૩) બંને ચાઈનીઝ ડ્રાઈવર છે. તેમણે કબૂલ્યું...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...

પંજાબ નેશનલ બેંકના રૂ. ૧૩,૦૦૦ કરોડ ચાઉં કરીને વિદેશ ભાગી ગયેલા હીરાકૌભાંડી કિંગ મેહુલ ચોક્સી સામે ૧૩મીએ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈના...