NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ચીનના સરકારી અખબારે ચીમકી ઉચ્ચારી છે કે જો અમેરિકા ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ટાપુ બનાવતા રોક્યું તો યુદ્ધ થશે. ચીન તરફથી આ નિવેદન અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસનની ચેતવણી બાદ સામે આવ્યું છે.

બાંગ્લાદેશમાં નારાયણગંજ હત્યાકાંડ મામલે કોર્ટે સોમવારે ૨૬ લોકોને ફાંસીની સજા ફટકારી છે. તેમાં ભારતમાંથી પ્રત્યાર્પણ કરી મોકલેલા નારાયણગંજના કાઉન્સિલર અને પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ સહિત સેનાના ત્રણ મોટા અધિકારી સામેલ છે. કોર્ટે ૨૩ લોકોને તેમની ગેરહાજરીમાં...

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક...

મુક્ત અવરજવરના ઈયુ નિયમોનો ગેરલાભ લઈ આયર્લેન્ડમાં રહેતા હોવાના બનાવટી દસ્તાવેજો દ્વારા પરિવારના સભ્યોને યુકેમાં લાવવાનું કૌભાંડ બીબીસી તપાસમાં બહાર આવ્યું...

એપ્રિલ મહિનાથી અમલી થનારી યોજના અનુસાર ટિયર-ટુ માઈગ્રન્ટસ- બિન-ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ બિઝનેસીસે પ્રતિ વર્કર ૧૦૦૦ પાઉન્ડનો ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ...

યુરોપિયન યુનિયનથી અળગા થવાના સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન વિશે જણાવતાં વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈયુની અંશતઃ અથવા એસોસિયેટ મેમ્બરશિપને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ...

કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...

નેલબાર તરીકે ઓળખાતા નેલ સલૂનો પર દરોડા પાડીને ઈમિગ્રેશન અધિકારીઓએ ગેરકાયદે કામ કરતા ભારતીયો, પાકિસ્તાનીઓ સહિત ૯૭ લોકોની ધરપકડ કરી છે. મોટા ભાગના લોકો વિયેટનામી...

પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન...



to the free, weekly Gujarat Samachar email newsletter