NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીની ઉજવણી વખતે દારૂ પી રહેલા હિન્દુઓને ઝેરી અસર થતા ૨૪નાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મહિલાઓ પણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે...

બ્રસેલ્સઃ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠેલી બેલ્જિયમમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓની મોટી વસતી છે. હીરા ઉદ્યોગની રાજધાની ગણાતા બેલ્જિયમના એન્ટવર્પમાં...

હજાર વાર ભગવાનની પૂજા કરવાથી કદાચ એક ‘મા’ નહીં મળે, પણ જો એક વાર ‘ગૌરી-મા’ની પૂજા કરશો તો ભગવાન જરૂર મળશે. ભારત બહાર, ભારતીયો દ્વારા, ભારતનાં દીન દુઃખીયા - અબોલ જીવોના લાભાર્થે છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સમર્પણ ગૌશાળા...

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર ૨૨મી માર્ચે બે વિનાશક વિસ્ફોટ થયા હતા. જેને કારણે એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. બ્રસેલ્સ મીડિયાના રિપોર્ટ મુજબ આ...

સાઉદી અરબે આતંકવાદ સામે લડવા ‘નાટો’ની જેમ ઇસ્લામિક દેશોનું લશ્કરી જોડાણ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂચિત લશ્કરી જોડાણ કોઇ ચોક્કસ દેશ વિરુદ્ધ નહીં હોય પરંતુ...

ખુશહાલ દેશોના ગ્લોબલ રેન્કિંગમાં ડેન્માર્કે ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે ભારતની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આથી ઉલ્ટું ખુશ રાષ્ટ્રોની ૧૫૬ દેશોની...

‘સાર્ક’ દેશોની ૩૭મી મંત્રી-સ્તરીય શિખરવાર્તા દરમિયાન ગુરુવારે નેપાળના પોખરામાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વડા પ્રધાન વિદેશી બાબતોના...

મ્યાંમારમાં અડધી સદી બાદ કોઇ બિનલશ્કરી વ્યક્તિ પ્રમુખપદે બિરાજી છે. નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સૂ કીના નજીકના સહયોગી હિતન ક્યો હવે પ્રમુખ તરીકે દેશનું...

લંડનઃ રાતા મંગળ ગ્રહ પર પાણી અને જીવન છે કે નહિ તે વિજ્ઞાનવિશ્વમાં ચર્ચાનો વિષય રહેલો છે. સોમવાર, ૧૪ માર્ચે બ્રિટિશ પીઠબળ સાથેના એક્ઝોમાર્સ મિશને મંગળ...

શ્રીલંકા ૨૦ વર્ષ પછી સૌથી મોટી વીજકટોકટીનો સામનો કરી રહ્યો છે. સોમવાર સવારથી જ સમગ્ર દેશમાં વીજકાપ જાહેર કરાતાં પાણીપુરવઠો, પરિવહન સેવાઓ, ઇન્ટરનેટ, ફોન વગેરે સેવા ઠપ્પ થઇ ગઇ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter