કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...

રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...

દક્ષિણ અમેરિકાનાં ફુગાવો અને સખત નાણાંભીડમાં સપડાયેલા વેનેઝુએલામાં જેલ તોડીને ભાગવાની ફિરાકમાં કેદીઓએ આગ લગાડતા ૬૮ લોકોનાં મોત થયા હતા. કારાબોબોની જેલમાં...

અમેરિકાના પૂર્વ કાંઠા રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો હતો. ૨૨મી એ થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ...

પેરિસમાં એક સેક્સ ડોલ ‘કૂટણખાનું’ ચાલુ થતાં લોકો તેનાથી નારાજ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં કુટણખાના જેવા એક રૂમમાં સિલિકોન સેક્સ ડોલને મૂકવામાં...

બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ...

એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું...

રફ ડાયમંડની ખાણ માટે જાણીતા ઝીમ્બાબ્વેના ભૂતપૂર્વ વડા પ્રધાન રોબર્ટ મુગાબેની પત્ની સામે ડાયમંડ, સોનું અને હાથીદાંતના સ્મગલિંગ મામલે ઝીમ્બાબ્વે પોલીસે તપાસ...

ક્વોન્ટાસ એરલાઇન્સે લંડનથી ઓસ્ટ્રેલિયાના પર્થ વચ્ચે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ ફ્લાઈટ લંડનથી પર્થ સુધીનું નવ હજાર કિલોમીટરનું...



to the free, weekly Gujarat Samachar email newsletter