પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૭ ઓક્ટોબરે આયોજિત એશિયન ક્રિકેટ એવોર્ડ્સ સમારોહમાં મિહિર બોઝને લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરાયા હતા. કોલકાતામાં...

લંડનઃ ભૂલકણાં ખરીદારો મોટા સુપરમાર્કેટ્સના સેલ્ફ સર્વિસ ગલ્લાઓમાં ભૂલથી દર વર્ષે અંદાજે £૨.૫ મિલિયનની રકમ છોડી જાય છે. આ રીતે ભૂલાયેલી રકમનું શું કરવું...

લંડનઃ પુરુષના હૃદય સુધી પહોંચવાનો માર્ગ ઉદરમાં થઈને એટલે કે આહાર હોવાનું ભલે કહેવાતું હોય પરંતુ તેનું મગજ સારા ખોરાકની સરખામણીએ સેક્સની જરૂરિયાત સંતોષવા...

લંડનઃ ભારતના હાઈ કમિશન દ્વારા તાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે શુક્રવાર બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મજયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે મુખ્યત્વે એશિયન...

લંડનઃ મૂળ લુટનની અને હાલ લીડ્ઝની ૩૦ વર્ષીય નિવાસી નાદિયા જમીર હુસૈન બીબીસીના ‘ગ્રેટ બ્રિટિશ બેક ઓફ’ ટેલિવિઝન કૂકરી શોની વિજેતા બની ગઈ છે. તેણે શોની ફાઈનલમાં...

લંડનઃ યુરોપીય દેશોમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ અરજદારોને તેમના મૂળ દેશોમાં હાંકી કાઢવાની ગુપ્ત યોજના ઈયુ દેશો દ્વારા તૈયાર કરવામાં આવી છે. થેરેસા મે સહિત ઈયુ હોમ ઓફિસ મિનિસ્ટર્સ દ્વારા આ ચર્ચા હાથ ધરાઈ હતી. આ વર્ષના પૂર્વાર્ધમાં ઈયુમાં પ્રવેશેલા...

લંડનઃ વિશ્વભરમાં ૧૬૦,૦૦૦ કરતા વધુ કર્મચારી ધરાવતી પ્રસિદ્ધ ભારતીય આઈટી કંપની વિપ્રોની લંડનસ્થિત ઓફિસની કર્મચારી શ્રેયા ઉકીલે કંપની સામે ભેદભાવ અને પુરુષ...

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બરમાં યુકેની મુલાકાત અગાઉ ભારતીય સમુદાય અને બ્રિટનસ્થિત તેમના મિત્રો દ્વારા જોરદાર તૈયારી શરૂ કરી દેવાઈ છે....

લંડનઃ બ્રિટનમાં લાખો લોકો છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવે છે. જોકે, તેમાંથી આશરે ૧૮૮,૦૦૦ને હાર્ટ એટેક હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય છે. ભારતીય...

લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં ક્રિકલવૂડ ખાતેના ફ્લેટના નિવાસી ૪૪ વર્ષીય ગુજરાતી મહિલા ઉષાબહેન પટેલ આઠ ઓક્ટોબરની સવારે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોસ્ટમોર્ટમ...



to the free, weekly Gujarat Samachar email newsletter