KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

સાઉથોલઃ ઈસ્ટ એવન્યુ પર આવેલી પ્રોપર્ટીના મકાનમાલિક બલવિન્દરસિંહ કાહલોનને હાઉસિંગ એક્ટ સહિતના નિયમોના ભંગ કરવાના ૧૯ ગુના બદલ ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૩૦ ઓક્ટોબરે કુલ ૭૨,૪૦૦ પાઉન્ડની પેનલ્ટી ફટકારી હતી. ઈલિંગ કાઉન્સિલ દ્વારા કાહલોન વિરુદ્ધ કાનૂની...

લંડનઃ પ્રેસ્ટનના નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન સદગુરુ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી) તથા ભારત અને યુકેના સાધુઓની ઉપસ્થિતિમાં ૭-૮...

લંડનઃ બેન્ક કાર્ડની વધુપડતી ફીમાં ઘટાડાનો લાભ ખરીદારોને આપવા સરકારે રીટેઈલર્સને જણાવ્યું છે. નવા ઈયુ કાયદા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેન્ક્સ દ્વારા ચાર્જ કરાતી ઈન્ટરચેન્જ ફીમાં કાપ મૂકાયો છે, જેનાથી રીટેઈલર્સને વર્ષે...

લંડનઃ કોવેન્ટ્રીના લોકોએ શહેરમાં સૌથી વધુ લાંબો સમય સેવા આપી નિવૃત્ત થનારા સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગોવિંદભાઈ ગરાલાના માનમાં પાર્ટી આપી હતી. બાબુભાઈ ગરાલા...

લંડનઃ બ્રેન્ટ વિસ્તારમાં આવેલા કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે અનોખી રીતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી માટે અન્નકૂટમાં લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમના આકારની કેકનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. દિવાળી અને...

લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર -નીસડન ટેમ્પલમાં દિવાળીની ઉજવણી ઈશ્વર પ્રત્યે પ્રેમ, દાન, પારિવારિક મૂલ્યો, શુભેચ્છા અને કોમ્યુનિટી સદભાવનાનું પ્રતીક...

લંડનઃ શિશુકુંજ દ્વારા નેપાળ ધરતીકંપના ઉપેક્ષિત અસરગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરવા શનિવાર, ૨૮ નવેમ્બરે એજવેરની લંડન એકેડેમી ખાતે સૌપ્રથમ ડાન્સ-એ-થોનનું આયોજન...

લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ...

લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter