પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગે ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બરે મેટ્રોપોલીટન પોલીસ સર્વિસના વડા મથક ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ખાતે ૨૦૧૫ દિવાલી ઓન ટ્રફાલ્ગર સ્ક્વેરનું...

લંડનઃ મેથ્યુ સેમ્યુઅલ્સે ડેટિંગ વેબસાઈટના ઉપયોગથી ચાર વર્ષના ગાળામાં ૧૧ ધનવાન અને એકલવાયી મહિલાઓ સાથે ઠગાઈ કરી £૧૮૦,૦૦૦થી વધુ રકમ પડાવી હોવાનો આક્ષેપ કરાયો...

લંડનઃ પુરુષ હોવાનો સ્વાંગ રચી ગાયલી ન્યુલેન્ડે એક મહિલા સાથે ૧૦ વખત સેક્સ માણ્યું હતું. આ યુવતી સાથે છેતરપીંડી કરવાના ગુનામાં ન્યુલેન્ડને દોષિત ઠરાવાઈ હતી. તેણે બે વર્ષ સુધી બોયફ્રેન્ડ તરીકે યુવતી સાથે રહેવા વેશ અને અવાજ બદલ્યો હતો. ચેસ્ટર ક્રાઉન...

લંડનઃ લેબર પાર્ટીના નવા નેતા જેરેમી કોર્બીનને રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ નહિ ગાવાના મામલે મોટી પીછેહઠ કરવી પડી છે. કોર્બીને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રગીત...

લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદનો સામનો કરવા વડા પ્રધાન કેમરનની જાહેરાતમાં કેમ્પસમાં ઉદ્દામવાદ કે કટ્ટરવાદ સામે લડવા યુનિવર્સિટીઓને આદેશ કરાયો છે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થી કાર્યક્રમોમાં યુવક-યુવતીઓને અલગ રાખવા સામે તેમ જ યુવા વર્ગને ઉદ્દામીવાદીકરણનો...

લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ ૫૦ યુનિવર્સિટીમાં બ્રિટનની ૧૦ યુનિવર્સિટી સ્થાન ધરાવે છે. ટોપ-૫૦ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને યુએસ અને દ્વિતીય સ્થાને બ્રિટન છે. એક...

લંડનઃ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ૧૪ સપ્ટેમ્બરના શહીદદિનના સ્મારકની ઉજવણીરુપે બુધવાર ૯ સપ્ટેમ્બરે આયોજિત કોન્ફરન્સમાં ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમ અને હિન્દુ કાઉન્સિલ યુકે ઉપરાંત, વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યો, સાંસદો, હિન્દુ સામાજિક અને રાજકીય...

લંડનઃ હોટેલમાં વેઈટ્રેસ માટે અરજી કરનાર છ મહિલાની શારીરિક છેડતી કરવા બદલ વોરવિક ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષના ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક પ્રશાંત સેનગરને લગભગ બે વર્ષની સજા ફટકારી હતી.

લંડનઃ સમાજના શિખરે બેઠેલા લોકોની સરખામણીએ મધ્યમ વર્ગને તંદુરસ્ત જીવનના આઠ વર્ષ ગુમાવવા પડે છે. આનુ કારણ લાંબા સમયથી નજરઅંદાજ કરાતી અસમાનતાઓ હોવાની ચેતવણી જાહેર આરોગ્ય નિષ્ણાત સર માઈકલ મારમોટે આપી છે. કરકસરની નીતિઓ અને સ્થાનિક સરકારોના બજેટમાં...

લંડનઃ બ્રિટન આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થી સ્વીકારશે તેવી ડેવિડ કેમરનની જાહેરાત સામે લેબર પાર્ટીએ વધુ શરણાર્થી લેવાની માગણી કરી છે. આ મધ્યે...



to the free, weekly Gujarat Samachar email newsletter