શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન...

લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ,...

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત સમયે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૩ નવેમ્બરે આયોજિત ભવ્ય સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦થી...

શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી...

લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું...

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર...

આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં...

દેનાબેન્કના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અશ્વનિ કુમારે લંડન અને બ્રિટનમાં દેના બેન્કની બ્રાન્ચ ખોલવા માટેની શક્યતાઅોને તપાસવા તાજેતરમાં જ લંડનની...

લંડનઃ યુરોપ રેફરન્ડમ સંદર્ભે હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી ટોરી પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરનને પોતાના જ સાંસદોના હાથે ૩૧૨ વિરુદ્ધ ૨૮૫ મતની અપમાનજનક હારનો સામનો...

લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે એલીસબરી ચાઈલ્ડ સેક્સ રિંગના છ એશિયન અપરાધીને કુલ ૮૨ વર્ષથી વધુ જેલની સજા ફરમાવી છે. ઓલ્ડ બેઈલી જ્યુરીએ જુલાઈમાં વિક્રમસિંહ, આસિફ...



to the free, weekly Gujarat Samachar email newsletter