પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ સાત વર્ષના બાળકે નવી કડક પરીક્ષાઓમાં પાસ થવા માટે પ્રતિ મિનિટ ૯૦ શબ્દના ધોરણે વાચન કરવાનું રહેશે, મનમાં જ બે આંકડાની સંખ્યાની બાદબાકી કરવાની રહેશે...

લંડનઃ પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તેવા હેતુસર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન લેબર...

લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ...

લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.

લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી...

લંડનઃ ગયા વર્ષે ફ્રાન્સ, જર્મની, યુએસ અને કેનેડાની સરખામણીએ બ્રિટનની ઉત્પાદકતા ઓછી રહી હતી. જર્મન અને ફ્રેન્ચ કામદારોની સરખામણીએ બ્રિટિશ કામદારો ૩૩ ટકા ઓછાં ઉત્પાદક હતા. અગ્રણી અર્થતંત્રોના જૂથના દેશોના અન્ય સભ્યોની સરખામણીએ બ્રિટનમાં દર કલાકે...

લંડનઃ બોગસ આર્કિયોલોજિકલ પ્રોજેક્ટ્સના નામે હેરિટેજ લોટરી ફંડ પાસેથી £૨૨૩,૦૦૦ની ઉચાપત કરનારા પૂર્વ સોલિસિટર ડેવિડ બેરોક્લાઉને હન્ટિંગડન ક્રાઉન કોર્ટે છ...

લંડનઃ મરણપથારીએ હોય તેવી બીમાર મધુમિતા માંડલને ખાસ કોઈ બીમારી ન હોવાનું નિદાન કરી નાના ખાનગી સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયાં પછી ઓર્ગન ફેઈલ્યોરથી તેનું...

લંડનઃ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે લેન્ડમાર્ક ચુકાદામાં નીચલા વર્ણની ભારતીય ઘરનોકર પ્રેમિલા તિર્કેને £૧૮૩,૭૭૩નું વળતર ચુકવવા પૂર્વ નોકરીદાતાઓ અને બ્રિટિશ...

લંડનઃ બિલિયોનેર ટોરી દાતા લોર્ડ એશ્ક્રોફ્ટની વિવાદાસ્પદ બાયોગ્રાફી ‘કોલ મી ડેવ’માં વડા પ્રધાન ડેવિડ કેમરનના ઉલ્લેખોએ સનસનાટી મચાવી છે તે જોતાં સરકારી સલાહકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter