ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભઃ યોગેશ મહેતા સાથે કાન્તિ નાગડાનો વાર્તાલાપ

ગુજરાત સમાચાર -  Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા. 

લંડનઃ એક સંશોધનમાં દાવો કરાયો છે કે રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ અપરિણીત કે એકલા રહેતા લોકોને ઓછો ખર્ચ કરવો પડે છે. રિલેશનશિપમાં હોવાથી પાર્ટનર સાથે રહેવાને કારણે ખર્ચ વધી જાય છે.

લંડનઃ ગુનાશોધન ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલા તરીકે યુકે પોલીસ વિશેષ ‘પ્રિડિક્ટીવ’ સોફ્ટવેરની મદદથી ગુનાની આગોતરી ભાળ મેળવી લેશે. ગુનેગારો સંભવિત રીતે ક્યારે ગુનો આચરશે તેની અગાઉથી માહિતી મળતા તેને અટકાવવાનું સરળ બની જશે. વેસ્ટર્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ...

લંડન: ભારતીય વિદ્યાર્થીઓને સ્કોટિશ યુનિવર્સિટીઓમાં આકર્ષવા માટે અભ્યાસ પછી સ્કોટલેન્ડમાં જ બે વર્ષ માટે વર્ક વિઝા આપવા વિચારી રહ્યું છે. સ્કોટલેન્ડના યુરોપ...

લંડનઃ એક સમયે હિંદી ફિલ્મોમાં સાહસિક કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ફિયરલેસ નાદિયાની યાદ અપાવે એવો એક કિસ્સો લંડનમાં નોંધાયો છે. આ ફિયરલેસ વુમન છે ૯૦...

'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે યોજાયેલા શાનદાર પાંચમા 'આનંદ મેળા'માં આશરે ૬,૦૦૦ કરતા વધુ...

ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને જાણીતા નેતા શ્રી અર્જુનભાઇ મોઢવડિયા હાલ થોડા દિવસ માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. ૧૯૯૭માં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા અર્જુનભાઇ...

લંડનઃ ગુજરાતી મહિલા વર્ષા ગોહિલ અને બ્રિટિશ મહિલા એલિસન શાર્લેન્ડે તેમના પતિઓ સાથેના ડાઈવોર્સ સમાધાનને સામે યુકેની સર્વોચ્ચ કોર્ટમાં પડકાર આપ્યો છે. વર્ષા...

લંડન, સ્ક્લોસ એલ્માઉઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ઈયુ રેફરન્ડમ અંગે કેબિનેટના બળવાખોર સભ્યોને ચેતવણી આપી છે. કેમરને કહ્યું હતું કે જો તેઓ બ્રિટન યુરોપીય યુનિટનમાંથી...

લંડનઃ બિઝનેસ ઓર્ગેનિઝેશન CBIની આગાહી અનુસાર આગામી બે વર્ષમાં બ્રિટિશ આર્થિક વિકાસ નક્કર, સ્થિર અને ટકાઉ બની રહેશે. મજબુત પાઉન્ડની અસર બ્રિટિશ નિકાસો પર...

લંડનઃ NHS દ્વારા અસ્થાયી અથવા બદલીમાં રહેતા ડોક્ટર્સ પાછળ બમણો ખર્ચ કરાતો હોવાનું સઘન ઓડિટમાં બહાર આવ્યું છે. યુરોપિયન નિયમોના લીધે સ્ટાફની તંગીની પૂર્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter