‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભઃ યોગેશ મહેતા સાથે કાન્તિ નાગડાનો વાર્તાલાપ

ગુજરાત સમાચાર -  Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા. 

હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

લંડનઃ પ્રિન્સેસ શાર્લોટની સત્તાવાર નામકરણવિધિ પાંચ જુલાઈએ આર્ચબિશપ જસ્ટિન વેલ્બીના હાથે યોજાનાર છે ત્યારે તેના ગોડફાધર્સ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે....

લંડનઃ હોલેન્ડથી હાર્વિચ ઈન્ટરનેશનલ પોર્ટ પર વોશિંગ મશીન્સ લઈને આવેલી લોરીઓની તપાસ દરમિયાન બોર્ડર ફોર્સના ઓફિસરોને ૧૫ બાળકો સહિત અફઘાન અને રશિયન ઉપરાંત,...

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના કમિટી રુમ નંબર ૪એમાં ભારતીય સમુદાયના અગ્રણીઓએ ચૂંટણીના રાજકારણમાં ભારતીય મતદારોના મહત્ત્વ અને બ્રિટનના ભાવિના ઘડતરમાં તેમના પ્રદાન...

લંડનઃ વેલ્ફેર પર આધાર રાખવાની બ્રિટિશ સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે. બેરોજગારી બેનિફિટ, મુખ્યત્વે સિંગલ પેરન્ટ માટેનો ઈન્કમ સપોર્ટ અને ડિસેબિલિટી સપોર્ટ જેવાં મુખ્ય બેનિફિટ્સના દાવેદારોમાં મજબૂત અને સ્થિર ઘટાડો થઈ રહ્યો છે અને તેનો દર ૩૫ વર્ષના...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને £૩ બિલિયનની બચત સાથે રાજકોષીય ખાધ ઘટાડવાના પગલા લેવાની શરુઆત કરી છે, જેના ભાગરુપે ડિફેન્સ બજેટમાં £૫૦૦ મિલિયનનો કાપ મૂકાયો...

લંડનઃ કામના બોજાગ્રસ્ત ટેક્સ કર્મચારીઓને વિલંબથી દાખલ કરાયેલા ૮૯૦,૦૦૦ કરદાતાના ટેક્સ રિટર્ન્સની વધુ તપાસ નહિ કરવા અને દંડની £૯૦ મિલિયન જેટલી રકમ માંડવાળ...

લંડનઃ હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી છે કે આગામી ૧૦ વર્ષમાં યુએસ અને યુકેમાં કેન્સરના સૌથી મોટા જોખમ તરીકે ધૂમ્રપાન નહિ, પરંતુ મેદસ્વીતાનું...

લંડનઃ પેરન્ટ્સ સ્વીટ્સ કરતા વધુ આરોગ્યપ્રદ હોવાની માન્યતા સાથે પોતાના બાળકો માટે ફ્રૂટ સ્નેક્સ ખરીદે છે. જોકે તેમની માન્યતા ભૂલભરેલી હોવાની ચેતવણી એક્શન ઓન સુગર જૂથે આપી છે. બાળકો માટેના છમાંથી પાંચ પ્રોસેસ્ડ ફ્રૂટ સ્નેક્સમાં મીઠાઈ કરતા પણ વધુ...

લંડનઃ આંતરરાષ્ટ્રીય ખરીદારોનો પ્રવાહ ફરીથી લંડન તરફ વળ્યો છે અને વેસ્ટ એન્ડ તેનો લાભ માણી રહ્યું છે. જોકે, સૌથી લોકપ્રિય ખરીદીસ્થળ તરીકે પેરિસનો પ્રથમ ક્રમ યથાવત રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ૨૦૧૫માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ખરીદારો દ્વારા ખરીદીમાં...

લંડનઃ નેશનલ બ્લડ સપ્તાહ ૮-૧૫ જૂન દરમિયાન ઉજવાશે ત્યારે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ વધુ રક્તદાન...



to the free, weekly Gujarat Samachar email newsletter