KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એશિયન વોઈસ દ્વારા રોયલ એરફોર્સના સહયોગથી ‘Women In Conversation’ - charting the UNKNOWN Breaking STEREOTYPESકાર્યક્રમનું આયોજન કરાયું છે. અગ્રણી મહિલાઓએ કેવી રીતે રુઢિગત પ્રણાલિ તોડી, કેવી રીતે...

RAC દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લાં ત્રણ મહિનામાં પેટ્રોલ પર પ્રોફિટ માર્જિનમાં ગ્રોસરી જાયન્ટ અસડાએ ભારે વધારો કર્યો છે. જાન્યુઆરીમાં અનલિડેડ પેટ્રોલના વેચાણમાં ૮.૬ ટકાનું માર્જિન હતું જે ૨૦૧૯ના ૩.૨ ટકા માર્જિન કરતાં લગભગ ત્રણ ગણો છે....

ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક...

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને...

પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...

અનુપમ મિશન-યુકેએ બકિંગહામશાયરના ડેનહામ ખાતેની જમીન પર અત્યાધુનિક ક્રિમેટોરિયમ - સ્મશાનગૃહના નિર્માણ મુદ્દે સીમાચિહ્ન પ્લાનિંગ અપીલમાં વિજય પ્રાપ્ત કર્યો...

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને ભૂતપૂર્વ પત્ની સાથેનો ઝઘડો ભારે પડી ગયો છે. હાઈ કોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને...



to the free, weekly Gujarat Samachar email newsletter