શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

જૈન નેટવર્કના સર્વેસર્વા CEO ડો.નટુભાઇ શાહે રવિવાર તા 6 માર્ચની રાત્રે હોસ્પિટલમાં દેહત્યાગ કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જૈન સમાજમાં ભારે ગમગીની...

ધીરે ધીરે બ્રિટનની ધરતી પર વસંતઋતુનાં વધામણાં થઇ રહ્યા એવા સમયે સાઉથ લંડનનો વિશાળ ધામેચા લોહાણા સેન્ટરનો ભવ્યાતિભવ્ય બેન્કવેટીંગ હોલ આછા ગુલાબી પુષ્પોથી...

વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ...

ગ્લોબલ કનેક્ટિવિટી, વિદેશમાંથી ઈન્વેસ્ટમેન્ટ, લાઈફસ્ટાઈલ અને સસ્ટેનિબિલિટી સહિત ચાવીરુપ માપદંડોમાં આગળ રહી લંડન સિટીએ વિશ્વની સંપતિની રાજધાનીનું સ્થાન...

યુક્રેનિયન શરણાર્થીઓ માટે વધુ વિઝાની માગણી અને આક્રમણખોર રશિયાનો વિરોધ કરવા લંડનમાં શનિવાર 5 માર્ચ અને રવિવાર 6 માર્ચે બહુરાષ્ટ્રીય રેલીઓ યોજાઈ હતી. રેલીઓમાં...

રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) યુનિયનના 10,000 વર્ક્સ નોકરી, વર્કિંગ કન્ડિશન્સ અને પેન્શનના વિવાદ સંબંધે કામ છોડી હડતાળ પર ઉતરી જવા સાથે લંડન અંડરગ્રાઉન્ડની...

 વધુ દર્દીઓ GP ને બદલે કોમ્યુનિટી ફાર્મસીનો ઉપયોગ કરે તો NHS ઈેગ્લેન્ડ દર વર્ષે £640 મિલિયન બચાવી શકે. ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC)નો અંદાજ છે કે નાની તકલીફ માટે દર્દીઓ સલાહ અને સારવાર માટે તેમનો ઉપયોગ કરે તો દર વર્ષે લગભગ...

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એશિયન વોઈસ દ્વારા રોયલ એરફોર્સના સહયોગથી ‘Women In Conversation’ - charting the UNKNOWN Breaking STEREOTYPESકાર્યક્રમનું આયોજન કરાયું છે. અગ્રણી મહિલાઓએ કેવી રીતે રુઢિગત પ્રણાલિ તોડી, કેવી રીતે...

RAC દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લાં ત્રણ મહિનામાં પેટ્રોલ પર પ્રોફિટ માર્જિનમાં ગ્રોસરી જાયન્ટ અસડાએ ભારે વધારો કર્યો છે. જાન્યુઆરીમાં અનલિડેડ પેટ્રોલના વેચાણમાં ૮.૬ ટકાનું માર્જિન હતું જે ૨૦૧૯ના ૩.૨ ટકા માર્જિન કરતાં લગભગ ત્રણ ગણો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter