
સાઉથ લંડનના બાલમ સ્થિત અંજન ધીરૂભાઇ પટેલનું તા.૨૬ ઓગષ્ટ, ગુરૂવારે ૪૮ વર્ષની વયે અણધાર્યું અવસાન થતાં ધીરૂભાઇ ગોરધનભાઇ પટેલનો સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ડૂબી...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
સાઉથ લંડનના બાલમ સ્થિત અંજન ધીરૂભાઇ પટેલનું તા.૨૬ ઓગષ્ટ, ગુરૂવારે ૪૮ વર્ષની વયે અણધાર્યું અવસાન થતાં ધીરૂભાઇ ગોરધનભાઇ પટેલનો સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ડૂબી...
ઈન્ડિયન જર્નાલિસ્ટસ એસોસિએશન (IJA)એ શોરડીચમાં કોર્ટહાઉસ હોટલ ખાતે તેની સૌ પ્રથમ સમર પાર્ટીનું ૩૦ જુલાઈને શુક્રવારે આયોજન કર્યું હતું. આ સમારોહમાં પત્રકારો, સાંસદો, પીઅર્સ, લંડનના...
મેયર સાદિક ખાન કામચલાઉ ગણાવેલા દૈનિક ૧૫ પાઉન્ડના કન્જેશન ચાર્જને યથાવત રાખી પલટી મારી નવા વિવાદમાં આવ્યા છે. જોકે, દૈનિક ચાર્જના કલાકો ઘટાડવાની જાહેરાત...
શ્રી લાલુભાઈ પારેખ હવે આપણી વચ્ચે રહ્યા નથી. થોડા દિવસ અગાઉ કોવિડ – ૧૯ની બીમારીને લીધે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લાલુભાઈએ ૨૬ જુલાઈ,...
મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના...
જેલમાં રિમાન્ડ પર રખાયેલા બાળકોમાંથી લંડનના ૭૪ ટકા બાળકો અશ્વેત હોવાનું LBCની તપાસમાં બહાર આવ્યું છે. રિમાન્ડ પરના બાળકોને કોઈ અપરાધ માટે સજા કરાઈ હોતી નથી. આના બદલે જજ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા એવો નિર્ણય અપાયો હોય છે કે તેમણે જેલમાં રહીને ટ્રાયલની...
બ્રિટનની હોસ્પિટલોમાં દાખલ થયેલા સૈનિકો પોતાના સ્વજનો પછી જો કોઇની રાહ જોતા હોય તો તે ‘કેક લેડી’ છે. ૫૯ વર્ષનાં કેથ રેયાન પોતાના હાથે બનાવેલી કેક લઇને...
મેગા લોટરી જીતવા ૧૯ વર્ષના ડાનયાલ હુસૈને શેતાન સાથે સોદો કર્યો અને બેરહમીથી પોતાની બે બહેનનું બલિદાન આપ્યું હોવાના અંધશ્રદ્ધાની હદ વટાવતા કિસ્સાએ સમગ્ર...
ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT) યુ.કે.ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા (AGM) સોમવાર તા. ૭ જૂન ૨૦૨૧ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે DoubleTree by Hilton MarbleArch, London ખાતે યોજાઈ હતી.
એશિયન ફોર હેલ્પ-યુ.કે.ના સૂત્રધાર ગોપાલભાઇ પોપટનું ૩ જૂન, ગુરૂવારે સવારે દુ:ખદ નિધન થયું છે. ૧૯૮૩માં ઇન્દુબહેન મહેતાએ જરૂરતમંદોને સહાય રૂપ બનવા એશિયન ફાઉન્ડેશન...