દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

સમગ્ર યુકેના હિંદુ કોમ્યુનિટીના સભ્યો સ્પીકર હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સાંસદો અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સાથે જોડાયા હતા. લિન્ડસે હોયલના...

ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુની સેવા કરવા માટે લંડનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ઉદ્દેશથી શ્રી જગન્નાથ સોસાયટી (SJS) યુકેની...

બ્રિટનની હિથ્રો એક્સપ્રેસ ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ શરૂ થયા છે. ચાલતી ટ્રેનમાં યોગાસન કરાવાતા હોય એવો આ દુનિયાનો પ્રથમ પ્રયોગ છે. 

આ વર્ષે ૨૩ ઓક્ટોબર, શનિવારે ટ્રફાલ્ગર સ્ક્વેર, વેસ્ટમિન્સ્ટર, લંડન ખાતે સાંજના ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અનોખા દીવાળી ઈવેન્ટનું આયોજન કરવામાં...

‘પીપલ્સ એમપી (MP)’ તરીકે જાણીતા ૬૯ વર્ષીય બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસની શુક્રવાર, ૧૫ ઓક્ટોબરે ઈસેક્સમાં લેઈઘ–ઓન– સી ટાઉનમાં ૨૫ વર્ષીય સોમાલી...

મેયર સાદિક ખાન ૨૫ ઓક્ટોબરથી દૈનિક ૨૭.૫૦ પાઉન્ડના નવા કાર ટેક્સ માટે એલ્ટ્રા લો એમિશન્સ ઝોન (ULEZ)નો વિસ્તાર કરી રહ્યા છે. જેના પરિણામે, લંડનના હજારો વાહનચાલકોને...

હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી...

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે....

લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...



to the free, weekly Gujarat Samachar email newsletter