મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી રામલલાના લલાટે સૂર્યતિલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે મંગળવાર સવારથી મતગણતરીનો દોર શરૂ થયો છે, અને એક્ઝિટ પોલના તારણથી વિપરિત એનડીએનો ઘોડો વિનમાં જણાય છે. સવારે મતગણતરી શરૂ...

અમેરિકી પ્રમુખ-પદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી બાદ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે જ્યારે ડેમોક્રેટ જો બાઇડેન બાજી મારી ગયા છે. વિવાદનો વંટોળ...

હરિયાણા વિધાનસભાએ રાજ્યમાં પ્રાઇવેટ સેક્ટરમાં ૭૫ ટકા નોકરીઓ માત્ર સ્થાનિક નાગરિકોને જ આપવાનું બિલ પસાર કર્યું છે.હરિયાણા વિધાનસભામાં તાજેતરમાં પાર કરાયેલા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ બિલમાં જણાવાયું કે, ૨૦૨૦માં મહિને ૫૦ હજારથી ઓછો...

સ્કાલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (SAFEMA) અંતર્ગત અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ૭માંથી ૬ સંપત્તિની મંગળવારે બપોરે હરાજી કરાઈ હતી. ડોનની ૬ સંપત્તિની હરાજી બાદ રૂ. ૨૨ લાખ ૭૯ હજાર ૬૦૦ રૂપિયા જમા થયા છે. સાફેમાની કલમ ૬૮F, વોન્ટેડ અપરાધીઓ...

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર અનુચ્છેદ ૩૭૦ને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધીને નવમીએ કહ્યું કે, ખીણ પ્રદેશમાં યુવાનો...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છઠ્ઠી નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટીકરણનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે પત્રકાર પરિષદ...

બિનભાજપી રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ કેરળે પણ ચોથી નવેમ્બરે સીબીઆઇ તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી.

 મધ્ય પ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બે બાબાના વૈભવી આશ્રમને તોડી પડાયા હતા. તેમાં ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્ય પ્રધાનનો દરજ્જો મેળવી ચૂકેલા...

ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાના નામે અન્ય મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી. આ મુદ્દે તે મહિલાના પતિએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી પછી હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને પૂછ્યું છે કે હાથરસ કેસમાં...

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારત તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાક રાજ્યોમાં ઝેરી વાયુનું પ્રદૂષણ તેમજ હવાની ગુણવત્તાની સ્થિતિ કથળી રહી હોવાથી નેશનલ...



to the free, weekly Gujarat Samachar email newsletter