કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ૧૯ મે, બુધવારે તેમની ત્રીજી લગ્નગાંઠ નિમિત્તે મુંબઈમાં કોમ્યુનિટી રીલિફ સેન્ટરનું નિર્માણ કરાવવાની યોજના જાહેર કરી છે. આ...
કોરોના મહામારીના કપરા કાળમાં અનેક દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ અવિરત ચાલુ છે. દેશમાં...
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી...
ભાગેડુ લિકર બિઝનેસમેન કારોબારી વિજય માલ્યાને વધુ એક ઝાટકો આપતા લંડન હાઈ કોર્ટે ૧૩ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની માલ્યાની સંપત્તિ પરનું સિક્યોરિટી કવર...
ભારતમાં કોવિડ – ૧૯ની બીજી વિનાશક લહેરનો સામનો કરવા માટે યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ભારત મોકલવામાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય લાઈફ...
એશિયાના પહેલા અને બીજા નંબરના અમીરોમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ - રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના...
ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે લાશો મળવાનું ચાલુ જ છે. પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામ નજીક મોટી સંખ્યમાં લાશો ગંગા કિનારે દફનાવાઈ છે. સ્થિતિ એ છે કે એક છેડાથી...
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારતવંશી નીરા ટંડનને પોતાની ટીમમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે પસંદ કરવામાં આવેલ નીરા...
કોરોનાના ઉપચાર માટે ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા 2DGને સોમવારે લોંચ કરાઇ હતી. હવે દર્દીઓની સારવાર માટે તેનો...