તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં...

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાં એન. નારાયણસામીના નેતૃત્વ સામે પ્રવર્તતા અસંતોષને...

કેરળમાં છેલ્લા ચાર દસકામાં કોઇ પાર્ટી સતત બીજી વાર સત્તા પર આરૂઢ થઇ શકી નથી પરંતુ વર્ષ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. મુખ્ય પ્રધાન...

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલના વ્યૂહરચનાકાર રહેલા પ્રશાંત કિશોર સાચા ઠર્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહેલું કે ભાજપની બેઠકોનો આંકડો ડબલ ડિજિટ...

મોટા ભાગના રાજકીય પક્ષો કોંગ્રેસમાં ગાંધી પરિવારના એકહથ્થુ ચલણને પરિવારવાદ તરીકે ભાંડતા રહ્યા છે પરંતુ દરેક રાજકીય પાર્ટીના વડાઓ પાર્ટીની કમાન પોતાના સંતાનોને...

ચૂંટણીના પરિણામોને જોતા સ્પષ્ટ છે કે ભાજપ માટે દક્ષિણનો કિલ્લો સર કરવો આસાન નથી. તામિલનાડુમાં ૨૩૪ બેઠકો પર સત્તાધારી એઆઇએડીએમકે અને ડીએમકે વચ્ચે સ્પર્ધા છે. એઆઇએડીએમકે અને ભાજપનું ગઠબંધન છે.

ઉત્તરપૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં વર્ષ ૨૦૧૬માં સત્તા પર આવેલા ભાજપે સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે. આસામમાં એનઆરસીનો વિવાદાસ્પદ મુદ્દો...

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી હોઈ દેશભરની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ ઈમરજન્સી દવાઓની તીવ્ર ખેંચ વર્તાઈ રહી...



to the free, weekly Gujarat Samachar email newsletter