ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...

ભારત પરનો ટેરિફ રદ કરોઃ ત્રણ અમેરિકી સાંસદોની માગ

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોનું ભૂત ફરીથી ધૂણ્યું છે. થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાં...

છત્તીસગઢના ગરીયાબંદનું લચકેરા ગામ ખોબા જેવડું છે, પણ અહીં દરેક ઝાડ ઉપર યાયાવર પક્ષીઓનું ટોળું જોવા મળે છે. વરસાદની શરૂઆત પહેલા તેઓ અહીં પહોંચે છે અને દિવાળી...

કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી...

ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો...

 ભારતના ટકાઉ ધર્મનિરપેક્ષ મૂલ્યોને પ્રતિપાદિત કરતું હોય તેમ અમેરિકાની સંસ્થા પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે તેના ૨૩૨ પાનાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મોટા ભાગના ભારતીયો તમામ ધર્મોને આદર આપે છે કારણકે આ તેમના માટે સાચા ભારતીય હોવાનું લક્ષણ...

અમેરિકામાં ૧૯૨૫થી આયોજિત થઈ રહેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગયા વર્ષે યોજી શકાઇ નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર...

કોરોનાની બીજી લહેરમાં આંશિક લોકડાઉન દરમિયાન પણ તિરુપતિમાં ભગવાન શ્રીનિવાસનના દર્શન ચાલુ હતા. આ દરમિયાન અહીં રોજ સરેરાશ ૧૫થી ૧૮ હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા....

રોજગારી માટે યુએઇ આવેલા ભારતીય ડ્રાઇવર અને તેના નવ સાથીદારોના નસીબ આડેથી પાંદડુ ખસી ગયું છે. રવિવારે થયેલા ડ્રોમાં દસ મિત્રોના આ જૂથને બે કરોડ દિરહામ (ભારતીય...



to the free, weekly Gujarat Samachar email newsletter