NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

અંતરિક્ષમાં સાથીઓને હલવો ખવડાવ્યો કે નહીં? વડાપ્રધાન મોદીનો શુભાંશુ સાથે સંવાદ

આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...

બાંગ્લાદેશના સ્થાપક ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના પૂર્વ સુલતાન કાબુસ બીન સઈદ અલ સઈદને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થશે. બંને વિદેશી શાસકોને આ એવોર્ડ...

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાસુ-વહુની તકરારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રસોઇ બનાવવા જેવી વાત પર બંને વચ્ચે ઝઘડો થયો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ટીવી સિરિયલ જોઇ રહેલા સાસુએ રસોઇ બનાવવાની ના પાડતાં વાસી ભોજન જમીને કંટાળેલી પુત્રવુધએ...

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચારજંગ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ રાજ્યોની પ્રજાનો રાજકીય મિજાજ જાણવા માટે તાજેતરમાં ઓપિનિયન...

બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારત -બાંગ્લાદેશ સરહદેથી છેલ્લાં પાંચ વર્ષમાં દાણચોરીથી બાંગલાદેશમાં લઈ જવાતા ૪.૭૬ લાખ પશુ પકડી પાડ્યા હોવાનું કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું. અહેવાલો મુજબ સરહદેથી ૨૦૧૬માં ૧૬૮,૮૦૧, ૨૦૧૭માં ૧૧૯,૨૯૯, ૨૦૧૮માં...

યુકે સરકારે એસ્ટ્રેઝેનેકા વેક્સિનનો ખોરવાયેલો પુરવઠો ફરી ચાલુ કરવા અને ૫૦ વર્ષથી ઓછી વયના લોકો માટે ૫ મિલિયન ડોઝ મેળવવા ભારત સાથે વાતચીત આરંભી છે. ભારત...

સોમવારે ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરાઇ હતી, જેમાં ખમતીધર અભિનેતા મનોજ વાજપેયી (ફિલ્મ - ‘ભોંસલે’) અને દક્ષિણના સ્ટાર ધનુષ (ફિલ્મ - ‘અસુરન’)ને...

ભારત આવેલા અમેરિકી સંરક્ષણ પ્રધાન લોયડ જેમ્સ ઓસ્ટિન અને ભારતનાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વચ્ચે શનિવારે વિજ્ઞાન ભવનમાં મંત્રણા યોજાઈ હતી. બાદમાં બંને દેશોએ...

બંગાળ ભારતીય ભૂમિનું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતાનાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકોની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળનું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ,...



to the free, weekly Gujarat Samachar email newsletter