NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

અંતરિક્ષમાં સાથીઓને હલવો ખવડાવ્યો કે નહીં? વડાપ્રધાન મોદીનો શુભાંશુ સાથે સંવાદ

આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...

પ્રજાપિતા ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસન કેન્દ્ર - આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીના મુખ્ય વહીવટદાર હદયમોહિનીજીનું ૧૧ માર્ચે ૯૩ વર્ષની વયે મુંબઈની સૈફી...

 બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન યુકે સરકારના ઈન્ડો-પાસિફિક ઝૂકાવ તેમજ વિદેશી – સુરક્ષા નીતિઓના ધરમૂળ પરિવર્તના ભાગરુપે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત...

એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના...

દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવાઇ હતી. ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ અને બાટલા...

ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

ચર્ચાસ્પદ એન્ટિલિયા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ધરપકડ કરાયેલા એએસઆઇ સચિન વાઝેને હવે મુંબઈ પોલીસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો...

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર સમયે થયેલી ઇજા પર ચૂંટણી પંચે રવિવારે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું હતું કે, મમતા બેનરજી...

દેશભરમાં કોરોના તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. છેલ્લા ૩ મહિના પછી પહેલી વાર સોમવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬,૨૯૧ નવા કેસ નોંધાતા અને નવા ૧૧૮નાં...

બ્રિટનની સંસદમાં તાજેતરમાં ભારતના નવા કૃષિ કાયદા સામે ચાલતા દેશવ્યાપી ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરાઇ હતી. તો હવે ભારતે પણ બ્રિટનને વળતો જવાબ આપવાનું નક્કી...



to the free, weekly Gujarat Samachar email newsletter