હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...

કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની...

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...

• પરપ્રાંતીય મજૂરો પાસેથી ટિકિટ ભાડું વસૂલવાનો વિવાદ • ગિલગિટ અને બાલ્ટિસ્તાન અમારું છે• આસામમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂ • બેરોજગાર NRIએ કેરળ પરત ફરવા નોંધણી કરાવી• દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ સામે દેશદ્રોહનો કેસ દાખલ• ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદી...

ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાંચમી મેએ ૪૬૭૧૧ નોંધાયો હતો. ૧૩૧૬૧ લોકો બીમારીમાંથી સાજા થયાં છે અને ૧૫૮૩ લોકોનાં દેશમાં આ બીમારીથી મૃત્યુ થયાં છે....

આંતરરાષ્ટ્રીય કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં પાકિસ્તાન ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને મળવાની પરવાનગી આપતું નથી. કુલભૂષણ જાધવને છોડી દેવા...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેર કર્યું છે કે કોરોના વાઈરસ કટોકટી દરમિયાન ભારતીયો સહિત માઈગ્રન્ટ NHS સ્ટાફને ઓટોમેટિક એક વર્ષીય વિઝા રિન્યુઅલ યોજનામાં...

યુકેએ ભારતમાં અટવાયેલા ૨,૦૦૦થી વધુ બ્રિટિશ પર્યટકોને સ્વદેશ પરત લઈ જવા વધુ સાત ચાર્ટર્ડ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સ પૂર્ણ થવા સાથે ૧૫,૦૦૦થી વધુ બ્રિટિશ પર્યટકો ૫૯ ફ્લાઈટ્સ દ્વારા ભારતથી યુકે પહોંચી જશે. આ સાત ફ્લાઈટ્સ અમૃતસરથી લંડન...



to the free, weekly Gujarat Samachar email newsletter