યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત સરકારે ૨૭મી જાન્યુઆરીએ કરી હતી. આ અંગે સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુધીમાં આ અંગે બોલી લગાવી શકાશે. જારી કરેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત...

ભારતમાં ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ સુધીના પાંચ નાણાકીય વર્ષમાં અર્બન કો-ઓપરેટિવ બેંકો સાથે કુલ રૂ. ૨૨૧ કરોડનાં ૯૭૨ કૌભાંડ થયાની જાણકારી એક રાઇટ ટુ ઈન્ફર્મેશનની અરજીમાં બહાર આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે આની જાણકારી માગવામાં આવી હતી ત્યારે તેણે...

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...

ભારતે ૧૭મીએ પાકિસ્તાની દૂતાવાસના સિનિયર અધિકારીને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા. પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓને થતાં અન્યાયો અને ખાસ કરીને તાજેતરમાં ત્રણ હિંદુ...

મોડાસા નગરની નિલાંશી પટેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમકી ગયું છે. સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવવા બદલ તેને આ બહુમાન મળ્યું છે. ધોરણ ૧રમાં...

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ દેશમાં રૂ. ૨૦૦૦ની બનાવટી નોટોના કારોબાર અંગે ગંભીર રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી લાગુ કરાઈ ત્યારથી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં કયા રાજ્યમાંથી કેટલી બનાવટી નોટો પકડવામાં...

નાણા મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન સંપન્ન થતાં હવે બજેટ દસ્તાવેજોનું છાપકામ શરૂ થશે. નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સેરેમનીનું આયોજન થયું ત્યારે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા તારકટોરા સ્ટેડિયમમાં ૨૦મીએ પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પરીક્ષા પર ચર્ચા કરી હતી. આ...

દેશમાં નવા સંસદ ભવન માટેના પ્રયાસ હવે વેગવંતા બન્યા છે. મોદી સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઇ ગયો છે. વર્તમાન સંસદ ભવન અંગ્રેજોએ બનાવ્યું હતું....

• લખનઉનો ગોખલે માર્ગ હવે પ્રિયંકા ગાંધીનું નવું સરનામું• શોપિયામાં ત્રણ આતંકી ઠાર, ૧ આતંકી પૂર્વ પોલીસ અધિકારી• વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને એક જ સ્થળે વસાવવા માગ• મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં બ્રજેશ ઠાકુર સહિત ૧૯ દોષિત• વિદેશ સંપત્તિ મામલે વાડ્રાના...



to the free, weekly Gujarat Samachar email newsletter