મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી રામલલાના લલાટે સૂર્યતિલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ સન્માનોની જાહેરાત કરી હતી. કુલ સાત વ્યક્તિને પદ્મ વિભૂષણ, ૧૬ને પદ્મ ભૂષણ અને ૧૧૮ને પદ્મશ્રીનું સન્માન એનાયત...

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા લાખો મુસ્લિમ મહિલાઓને નવા વર્ષની ભેટ અપાઈ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે મુસ્લિમ કે કોઇ પણ સમાજની મહિલા મસ્જિદમાં પ્રવેશી શકશે, એટલું જ નહીં તે નમાઝ પણ...

ગત વર્ષોમાં ઓક્સફર્ડ ડિક્શનરી વિવિધ ભાષાઓના શબ્દો ઉમેરી રહી છે. શુક્રવાર ૨૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી (OALD)ની ૧૦મી એડિશનમાં...

છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક વ્યવસ્થાના મોરચે કથળતા ભારતનો ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને ૪.૫ ટકા હતો જે છેલ્લા ૬ વર્ષની સૌથી નીચી સપાટી હતી. નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિ રાહ જોઈ રહ્યા છે કે ભારતીય...

મૃત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી અને અન્યો સામેની મની લોન્ડરિંગ કેસની તપાસમાં દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિ. (ડીએચએફએલ)ના ચેરમેન અને એમડી કપિલ વાધવાનની ૨૭મી જાન્યુઆરીએ ઇડીએ ધરપકડ કરી છે.

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યાં છે. આ નિયમો હેઠળ ફક્ત બાળકને યુએસ સિટિઝનશિપ માટે અમેરિકા જતી અને સગર્ભા મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે.

દેશનાં ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ફેલાયેલા અલગતાવાદને નાથવામાં ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. છેલ્લા ૬૦ વર્ષથી અશાંતિનું કારણ બનેલા અલગ બોડોલેન્ડના વિવાદનો...

૩૭૦ નાબૂદી બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ પર પ્રતિબંધો મુકાયા હતા. જમ્મુ કાશ્મીરના નાગરિકોને કેન્દ્રની મોદી સરકારે ગણતંત્ર દિવસ પર એક ભેટ આપી છે. ઘાટીના ૨૦ જિલ્લામાં ૨-જી ઇંટરનેટ સેવા ૨૫મી જાન્યુઆરીએ શરૂ કરાઈ છે. દરેક પોસ્ટપેઇડ અને પ્રિપેઇડ...

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા નજરકેદમાં છે. સોશિયલ મીડિયામાં તેમની વધેલી દાઢી સાથેની એક તસવીર વાઇરલ થઈ છે. ફોટોમાં ઉમર હસતા દેખાય છે અને તેમની પાછળ બરફ નજરે પડી રહ્યો છે. ૪૯ વર્ષના આ નેતા પાંચમી...

દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત સરકારે ૨૭મી જાન્યુઆરીએ કરી હતી. આ અંગે સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુધીમાં આ અંગે બોલી લગાવી શકાશે. જારી કરેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત...



to the free, weekly Gujarat Samachar email newsletter