ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

સતરમી લોકસભાની ચૂંટણીમાં ખુબ જ ખરાબ પ્રદર્શન બાદ ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ શકે છે. સીપીઆઈએ લોકસભાની...

ભારત સરકારમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી ભાજપ નેતા અમિત શાહ ફુલ એક્શનમાં છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા વિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવા તેમજ રાજ્યમાં...

નવરચિત લોકસભાનું ચોમાસુ સત્ર ૧૭ જૂનથી શરૂ થઈ રહ્યું છે. સંસદીય સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષનો સહકાર મળે તે હેતુસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યુપીએ અધ્યક્ષ...

કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે આખરે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. મુંબઈમાં તેમના નિવાસસ્થાને કોંગ્રેસના નારાજ વિધાનસભ્યોની...

મોદી પ્રધાન મંડળમાં શપથ લીધેલા ૫૬ પ્રધાન કાં તો લોકસભાના સભ્યો છે કાં તો રાજયસભાના સભ્યો છે. આમાંથી ૫૧ પ્રધાનો કરોડપતિ છે તો ૨૨ પ્રધાનો સામે પોલીસ ચોપડે...

સતત બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદી પોતાની પહેલી વિદેશ યાત્રાના બીજા તબક્કામાં રવિવારે શ્રીલંકા પહોંચ્યા હતા. કોલંબોના ભંડારનાયકે...

 ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...

મોદી સરકારની નવી કેબિનેટમાં મોટા ભાગના ચહેરા સરકારમાં શોભે એવા અને વિકાસવાદી વિચારસરણી ધરાવે એ પ્રકારના છે. વિવાદાસ્પદ નામો બહુ ઓછા છે. એ બધામાં પણ બે...

ભારત સરકારમાં ગૃહ પ્રધાન તરીકેનો મહત્ત્વનો હોદ્દો અમિત શાહને સોંપાયો છે. તે સાથે આવા હોદ્દા સાથે સંકળાયેલા મૂળ ગુજરાતીઓ કે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ મોદીની કેબિનેટમાં એન્ટ્રી થતાં તેમના સ્થાને નવા અધ્યક્ષ કોણ હશે એને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રધાન બનવાની સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter