બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણીના ત્રીજા અને ચોથા ચરણના પ્રચાર દરમિયાન બે રેલીને સંબોધન કર્યું હતું. પહેલી રેલી દરમિયાન બક્સરમાં તેમણે અનામત મુદ્દે નીતિશ અને લાલુ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

લગભગ ૧૫ વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસમાં સવાર થઇને લાહોર, પાકિસ્તાન પહોંચી ગયેલી મૂકબધિર છોકરી ગીતા ૨૫મી ઓક્ટોબરે સવારે ૧૦:૪૦ કલાકે દિલ્હીના વિમાની મથકે...

દાદરી બનાવના મુદ્દે એક ટીવી ચેનલ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન શાયર મુનવ્વર રાણાએ સાહિત્ય અકાદમી એવોર્ડ અને સન્માનરૂપે મળેલા રૂ. ૧ લાખ સરકારને પાછા આપવાની...

મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં વિશેષ અદાલતે પાંચ કસૂરવારોને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી છે. 

બ્રિટન, પાકિસ્તાન, ચીન સહિતના દેશોમાં અને સંયુક્ત રાષ્ટ્રોમાં નવા ભારતીય હાઇકમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. બ્રિટનમાં રંજન મથાઇના સ્થાને ભારતીય હાઇકમિશનરો તરીકે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તરીકે સેવારત નવતેજ સરનાની નિમણૂક થઇ છે.

ફોર્ચ્યુન - ૫૦૦માં સામેલ ટોપ ૪૨ અમેરિકન કંપનીઓના સીઈઓ મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટને સપોર્ટ...

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ...

યુકેવાસી ગુજરાતીઓ લાંબા સમયથી જે સીધી ફ્લાઇટની માગણી કરી રહ્યા છે તે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું અધિકૃત...

અનામત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તિવ્ર નારાજ થયેલા બિહારના લાલુપ્રસાદ યાદવે સંઘ અને ભાજપને હિંમત હોય તો અનામતપ્રથાનો અંત લાવવા પડકાર ફેંક્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter