129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

હિન્દુ ધર્મપરંપરામાં દીવડો પ્રગટાવવાનું આગવું મહત્ત્વ છે તેથી કોઇ પણ ધાર્મિક પ્રસંગે દીપ પ્રાગટ્યનું કોઇને આશ્ચર્ય હોય શકે નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જુલાઇએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે હતા ત્યારે શ્રીનગરમાં પાકિસ્તાન અને આઈએસઆઈએસના ઝંડા ફરકાવાયા હતા.

દેશની રાજધાની દિલ્હી મહિલાઓની સુરક્ષાના મુદ્દે વિશ્વમાં પંકાયેલી છે. પરંતુ હવે અહીં પુરુષો સામે પણ પડકારજનક સમય આવ્યો છે. તાજેતરમાં ઘટેલી એક ઘટનાથી ખુદ પોલીસ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી. 

ચીનના અધિકારીઓએ આંતકવાદી સંગઠન સાથે સંપર્ક હોવાની શંકાના આધારે મોંગોલિયાના એજિન હોરો એરપોર્ટ પરથી ૨૦ લોકોની ધરપકડ કરી છે. 

વર્ષ ૧૯૯૩માં ભારતની આર્થિક રાજધાની મુંબઇને હચમચાવી નાખનાર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરેલા યાકુબ મેમણનું ડેથવોરંટ ઇચ્યુ થઇ ગયું છે. યાકુબ મેમણને...

લોકસભા ચૂંટણી વેળા વડા પ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘અન્ય દેશોમાં ત્રાસ વેઠી રહેલા હિન્દુઓ પ્રત્યે આપણી જવાબદારી છે. તેમના માટે...

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...

વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.



to the free, weekly Gujarat Samachar email newsletter