
પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે...
સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના...
વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે ભારત સાથે મજબૂત સહયોગની સ્થિતિ સ્થાપવા માટે યુરોપે કેટલાક મુદ્દે સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોના મહત્વને સમજવાની જરૂર છે.
પ્રેમનું પ્રતીક ગણાતા તાજ મહલની મુલાકાત લેતાં ૭૦-૮૦ લાખ પ્રવાસીઓ હવે વિશ્વની આ અજાયબીના ફોટોગ્રાફ પાડીને તાત્કાલિક મિત્રોને કે પરિવારના સભ્યોને મોકલી શકશે...
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દ્વારા આઇપીએલના ભાગેડુ ચેરમેન લલિત મોદીને મદદ કરવામાં આવી હોવાના મુદ્દો ઉછાળીને કેટલાક વિરોધ પક્ષોએ સરકાર ઉપર જબરદસ્ત ભીંસ વધારી છે.
ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું...
નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીએ પૂર્વોત્તર ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોના સફાયા માટે કમાન્ડો ઓપરેશન મણિપુર-મ્યાન્માર સરહદી ક્ષેત્રમાં હાથ ધર્યું હતું, પણ આના...
અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.
ઉત્તર પ્રદેશની સરકારના પૈક્સફેડના ચેરમેન તોતારામ યાદવે એક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે.
બે મિનિટમાં તૈયાર થનારી મેગી હવે સમગ્ર દેશના રસોડામાંથી ગાયબ થઈ ગઈ છે.
ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર અમૃતસરના સુવર્ણમંદિરમાં બે શીખ જૂથો વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ હતી.
નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી...