બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

ઇન્ટેલિજન્સ બ્યૂરોની બે ફાઇલમાંથી બહાર આવ્યું છે કે, જવાહરલાલ નહેરુ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિજનોની ૨૦ વર્ષ સુધી જાસૂસી કરાવી હતી.

બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter