ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પૂર્વ સીએમ હરીશ રાવતની અરજીની સુનાવણી દરમિયાન નૈનીતાલ હાઈ કોર્ટે ૨૦મી એપ્રિલે એક તીખા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી...

બ્રિટનના નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના તાજને શોભાવતો કોહિનૂર હીરો ભારતનો છે અને તે સ્વદેશ પરત લાવવો જોઇએ તેવી દાયકાઓ જૂની માગણીથી વિપરિત ભારત સરકારે...

કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં વિદ્યાર્થિનીની સેનાના જવાન દ્વારા કથિત છેડતીની ઘટના પછી ૧૬મીએ ખીણ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં પાંચ કાશ્મીરીઓનાં મોત થયા...

નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતેવાસી અને તેમના ડ્રાઇવર કર્નલ નિઝામુદ્દીન ૧૧૬ વર્ષની ઉંમરે બેંકમાં ખાતું ખોલાવીને સમાચારોમાં ચમક્યા છે. કર્નલ નિઝામુદ્દીન ઉર્ફે...

લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક મહાનુભાવનું અભિવાદન હાથ મિલાવીને કરતા હોય છે તેમાં કંઇ નવું નથી, પણ તેમની બ્રિટનના પ્રિન્સ વિલિયમ સાથે હાથ મિલાવતી એક તસવીર...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter