પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩...

ભારતમાં દેવી-દેવતાનો અવતાર બની બેઠેલા અનેક બાબા-સાધ્વીઓ લોકોની ધાર્મિક આસ્થાનો ગેરલાભ ઉઠાવીને તેમને ઉલ્લુ બનાવી રહ્યા છે. મુંબઇના રાધેમા પણ આવું જ એક વ્યક્તિત્વ...

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાની મધ્યમાં આદેશની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન સાથે ગુફતેગો અને આ દેશના વિશાળ ભારતીય ડાયસ્પોરા સાથે તેમની વાતચીતની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ભારતીય મૂળના ૧૫ લાખ લોકોએ ગ્રેટ બ્રિટનને...

પૂર્વોત્તર ભારતના અશાંત પ્રદેશ નાગાલેન્ડમાં શાંતિનો સૂરજ ઉગે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનાલિસ્ટ સોશ્યાલિસ્ટ...

મુંબઇને હચમચાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત યાકુબ મેમણને નાગપુર જેલમાં ફાંસી અપાઈ એ દિવસે કાશ્મીરમાં કોંગ્રેસના સાંસદ ઉસ્માન માજિદે દાવો કર્યો...

ભારત અને બાંગ્લાદેશ દ્વારા શુક્રવારની મધરાતે બન્ને દેશોનાં ગામ અને જમીનનું ઐતિહાસિક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બન્ને દેશની બોર્ડર પર રહેતાં...

ભારતીય કંપની દ્વારા વધુ વધુ એક વૈશ્વિક એક્વિઝીશન થયું છે. સોનાના ઝવેરાત અને સોનાનાં ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેની નામના ધરાવતી રાજેશ એક્સપોર્ટ્સ...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter