પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને હચમચાવી નાખનાર બહુચર્ચિત વ્યાપમ્ કૌભાંડનો દૈત્ય એક પછી આરોપીને ભરખી રહ્યો છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે...

જે પોષતું તે મારતું... જે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદનું વ્હાલ વરસાવીને લોકોને તરબોળ કરી દીધા હતા તે જ મેઘરાજાએ ગયા સપ્તાહે...

ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ...

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી...

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટમાં આજકાલ આ પ્રશ્નો ખૂબ ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં ભારે અજંપો પ્રવર્તે...

એશિઝ સીરિઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટચાહકોમાં ધીમે ધીમે ઉત્તેજના પણ વધી રહી છે. સીરિઝના પ્રારંભ પૂર્વે એક...

રવિવારે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભારત સહિત ૮૪ દેશોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા અને ભારતમાં...

આમ તો સરકારી જાહેરાતોમાં વાંચવા મળતા સૂત્રો, વચનોમાં ભારોભાર અતિશયોક્તિ નજરે પડતી હોય છે, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિદ્ધિ માટે થયેલી જાહેરખબરો, પોસ્ટરોની...

ગુરખાઓ આશરે ૨૦૦ વર્ષથી બ્રિટિશ આર્મીનો હિસ્સો બની રહ્યા છે. આ નીડર નેપાળી લડવૈયાઓનું એક જ સૂત્ર છે, ‘કાયર બનવા કરતા તો મરવું સારું.’ આપણે જરા પણ અતિશયોક્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter