મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ડામવા મોદીએ સ્ટાર્મરને સલાહ આપી

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં. 

અક્ષરધામ મંદિર ત્રાસવાદી હુમલા કેસમાં ૧૧ વર્ષ બાદ નિર્દોષ છૂટેલા અમદાવાદના મુફ્તી અબ્દુલ કયુમની કેફિયત એટલે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક.

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે.

લંડનઃ બ્રિટનની સંસદીય ચૂંટણીમાં દસ ભારતવંશી ઉમેદવારો ચૂંટાયા છે. જેમાં કિથ વાઝ, પ્રીતિ પટેલ, શૈલેષ વારા જેવા નામો મુખ્ય છે. કોણ છે ભારતીયો અને કઇ બેઠકો...

લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના...

લાસ વેગાસઃ કેસિનો સિટીમાં શનિવારે ખેલાયેલો ફાઇટ ઓફ ધ સેન્ચુરી જંગ ‘મની મેન’ના હુલામણા નામે જાણીતા અમેરિકી બોક્સર ફ્લોઇડ મેવેદર જુનિયરે જીત્યો છે. વેલ્ટરવેઇટ...

કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં...

કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો...

કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી...

મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ...



to the free, weekly Gujarat Samachar email newsletter