લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ જ માસ્ટરમાઇન્ડઃ ઇડીનો દાવો

દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇડીએ કેજરીવાલના...

મહાસંગ્રામ 2024ઃ ક્યા તબક્કામાં ક્યા રાજ્યમાં કેટલી બેઠકો પર મતદાન?

ઉત્તર પ્રદેશ (80), બિહાર (40) અને પશ્ચિમ બંગાળ (42)માં સૌથી વધુ સાત તબક્કામાં મતદાન થશે જ્યારે 21 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે.

આઇટી કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ભારતના સૌથી ઉદાર દાનવીર જાહેર થયા છે. દરરોજનું સરેરાશ રૂ. ૨૨ કરોડનું દાન કરનાર અઝીમ પ્રેમજીએ એડલગિવ હુરુન ઇન્ડિયાની...

અમેરિકી પ્રમુખ-પદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી બાદ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે જ્યારે ડેમોક્રેટ જો બાઇડેન બાજી મારી ગયા છે. વિવાદનો વંટોળ...

ટિયર સિસ્ટમ હેઠળ સ્થાનિક લોકડાઉન્સ બરાબર કામ કરતા નથી અને દેશમાં કોરોના વાઈરસનો સંક્રમણ દર વધી રહ્યો હોવાની પરિસ્થિતિમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વિજ્ઞાની...

ભારત અને અમેરિકા વચ્ચે મંગળવારે પાટનગરમાં હૈદરાબાદ હાઉસ ખાતે ત્રીજી ટુ પ્લસ ટુ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન...

એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...

કોરોના વાઈરસના નવા મોજાં પર કાબુ મેળવવા બોરિસ જ્હોન્સન સરકાર ધીરે ધીરે નિયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-ટિયર નિયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ મિલિયન લોકો...

એક દાયકા અગાઉ વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાન્ય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ કાર્યકાળ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ...

વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter