ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

ભારતે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત ૯ મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-૧૯...

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સામેના જંગમાં ભારતે ઇતિહાસ સર્જ્યો છે. ૧૩૦ કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા દેશમાં માત્ર નવ મહિનામાં ૧૦૦ કરોડથી વધુને કોરોના વેક્સિનનો...

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે....

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ સામે એક સપ્તાહથી ભભૂકી હિંસાની જ્વાળા હજી પણ લપકારા મારી રહી છે. કમિલ્લામાં દુર્ગાપૂજા વેળા મંદિરો અને પંડાલો પર હુમલા...

કાશ્મીરમાં છેલ્લા પખવાડિયાથી બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોએ...

૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ...

પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના...

પેન્ડોરા પેપર્સમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા બિઝનેસમેન અનિલ અંબાણીથી માંડીને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના નામોલ્લેખે દેશભરમાં હલચલ મચાવી દીધી...

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’...



to the free, weekly Gujarat Samachar email newsletter