ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જોકે રાજ્યમાં કોરોના...

 પ્રિન્સ ફિલિપ - રોયલ હાઈનેસ ડ્યૂક ઓફ એડિનબરાનું શુક્રવાર, ૯ એપ્રિલના રોજ ૯૯ વર્ષની પાકટ વયે નિધન થવા સાથે સમગ્ર યુકે શોકની ગર્તામાં ડૂબી ગયું છે. વિવાદો...

છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી...

ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવાર - ૯ એપ્રિલથી શરૂ થઇ રહેલી આ લીગમાં ભાગ લઇ રહેલી તમામ આઠ ટીમો પોતાની સ્ટ્રેટેજીને...

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં હવે બળજબરીથી ધર્માંતર કરાવનારને કેદ અને દંડની સજાની જોગવાઇ કરતો કાયદો લાગુ થઇ ગયો છે. ગુજરાત...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર...

મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...

ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણય પર ભારતની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે. સુપ્રીમ કોર્ટે અબજો ડોલરના કોર્પોરેટ જૂથ ટાટા...

દેશમાં કોરોનાનો વાઇરસ દિન-પ્રતિદિન ઘાતક બની રહ્યો છે. રવિવારે વર્ષ ૨૦૨૧માં પહેલી વાર ૩૧૨ દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં ૨૫ ડિસેમ્બર...

સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter