ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

સચીન વાઝેના એન્ટિલિયા પ્રકરણે મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. એન્ટિલિયા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ વધતો જાય છે ત્યાં બીજી તરફ રાજકીય કમઠાણ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને...

સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ...

અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી મળેલી વિસ્ફોટકો ભરેલી કારની તપાસનો રેલો કોઇએ કલ્પના પણ નહીં કરી હોય તેવા છેડે જઇ પહોંચ્યો છે. કેસની તપાસ કરી...

ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ...

ગયા ગુરૂવારે (૧૧ માર્ચે) સનાતન ધર્મનું મહાપર્વ મહાશિવરાત્રી દેશવિદેશના હિન્દુધર્મીઓએ ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવ્યું. કોરોના મહામારીને કારણે બ્રિટનમાં લોકડાઉન...

રાજ્યની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં તમામમાં ભાજપને બહુમતી મળ્યા બાદ અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ...

 ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના ૬ કેસ જ્યારે ગાંધીનગરમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં,...

બ્રિટનના શાહી પરિવારના સીનિયર સભ્યોની કામગીરીમાંથી અળગાં થયેલાં સસેક્સ દંપતી - મેગન મર્કલ અને પ્રિન્સ હેરીના અમેરિકાના સૌથી પ્રખ્યાત સેલેબ્રિટી ઈન્ટરવ્યૂઅર...



to the free, weekly Gujarat Samachar email newsletter