શ્રદ્ધા - સંસ્કૃતિ - સંવાદઃ અબુધાબી મંદિરના આંગણે રચાયો ત્રિવેણી સંગમ

રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે યોજાયેલો ‘ઓમસિયાત’ - ઇન્ટરફેઇથ કલ્ચરલ ઇવનિંગ કાર્યક્રમ ખરા અર્થમાં વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક...

દેશનો સૌથી જૂનો પક્ષ સંકોચાઇ રહ્યો છેઃ કોંગ્રેસ અંદાજે 300 બેઠકો પર જ ચૂંટણી લડશે

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતો પક્ષ કોંગ્રેસ સબળ નેતૃત્વથી માંડીને અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. હવે અહેવાલ છે કે કોંગ્રેસ આ વખતની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત સૌથી ઓછી - 300 આસપાસ - બેઠકો પર જ ચૂંટણી...

 ઈયુ દેશોના નેતાઓને બ્રિટનમાં વધતું કોરોના સંક્રમણ ભયજનક જણાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપના પોઝિટિવ દેખાવમાં યુકેના કેસીસમાં વધારાને ‘કાળા વાદળ’ તરીકે...

બ્રિટનમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકડાઉન હળવું કરવાની માગણી વચ્ચે વધુ ત્રણ સપ્તાહ લંબાવી દેવાયું છે. આ સંજોગોમાં ૮૦ ટકા બ્રિટિશર લોકડાઉન હળવું કરવાની તરફેણમાં જણાતા નથી. એક સંશોધન અભ્યાસ અનુસાર પાંચમાંથી ચાર અથવા તો ૮૦ ટકા બ્રિટિશરો...

કોરોના વાઇરસ મહામારીને પગલે લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર બ્રિટનમાં દર સપ્તાહે બે મિલિયન પીન્ટ્સ દૂધ ગટરમાં ફેંકવું પડ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અનેક દૂધઉત્પાદકોની...

દેશમાં કોવિડ-૧૯થી મૃતકોનો આંકડો વધી રહ્યો છે ત્યારે કેર હોમ્સના ૭,૫૦૦થી વધુ રહેવાસીઓ કોરોના વાઈરસથી મોતને ભેટ્યા હોવાનો ભય ફેલાયો છે. સ્કોટલેન્ડના એક કેર...

વિશ્વના તમામ ખંડ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે અને હજારો લોકોનાં મોત થયાં છે ત્યારે રોગચાળાનો પ્રસાર અટકાવી નહિ શકાય તો આફ્રિકા નવું એપિસેન્ટર બની શકે...

 વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારી અને યુનિવર્સિટી કોલેજ લંડનના જાહેર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર એન્ખોની કોસ્ટેલોએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના પ્રથમ...

કોરોના મહામારીના કારણે ચાર મેરેથોન ઈવેન્ટ રદ કરાયા પછી ઈલ્ફર્ડના મેરેથોન મેન હરમન્દર સિંહે પોતાના બગીચામાં જ એક સપ્તાહમાં ચાર મેરેથોન પૂર્ણ કરી નવો વિક્રમ...

યુકેમાં લોકડાઉન વધુ ત્રણ સપ્તાહ માટે લંબાવાયું છે. લોકડાઉનમાં શું કરવાની પરવાનગી છે અને શું નહિ કરી શકાય તેનું ચેકલિસ્ટ પોલીસ દ્વારા જારી કરાયું છે. ઘરની...

ભારતના પ્રખ્યાત ગાંધી પરિવાર સાથે સંકળાયેલા ૪૬ વર્ષીય મિલિયોનેર બિઝનેસમેન શ્રવણ ગુપ્તા સંખ્યાબંધ ટેક્સ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર વિશે તપાસમાંથી બચવા લંડનના...

લાખો બ્રિટિશરોએ શેરીઓ અને ઘરના દ્વાર તેમજ બાલ્કનીઝમાં ઉભા રહીને ચોથા સપ્તાહે પણ ‘ક્લેપ ફોર કેરર્સ’ કાર્યક્રમમાં કોરોના વાઈરસની મહામારીમાં મોખરે રહીને લોકોની...



to the free, weekly Gujarat Samachar email newsletter