
કોરોના વાઈરસના નવા મોજાં પર કાબુ મેળવવા બોરિસ જ્હોન્સન સરકાર ધીરે ધીરે નિયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-ટિયર નિયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ મિલિયન લોકો...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
કોરોના વાઈરસના નવા મોજાં પર કાબુ મેળવવા બોરિસ જ્હોન્સન સરકાર ધીરે ધીરે નિયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-ટિયર નિયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ મિલિયન લોકો...
એક દાયકા અગાઉ વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાન્ય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ કાર્યકાળ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ...
વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...
અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...
ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુર્ગમ પહાડોમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું નિર્માણ કરીને એન્જિનિયરિંગની અજાયબી સર્જી છે. મનાલી-લેહને જોડતી ૯.૨ કિમી લાંબી...
આપણે બધા નાનીમોટી ચીજવસ્તુઓનું શોપિંગ કરવા માટે સુપરમાર્કેટ અસ્ડામાં જતાં હોઇએ છીએ, પરંતુ બિલિયોનેર ઈસાબંધુની વાત અલગ છે. આ ધનકુબેરોએ તો આખેઆખી અસ્ડા સુપરમાર્કેટ...
ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ સામેનો વિરોધ દિન-પ્રતિદિન તીવ્ર બની રહ્યો છે. કેન્દ્ર સરકાર ભલે આ ખરડાને કિસાન વર્ગના હિતમાં ગણાવતી...
યુકેમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતા સરકાર ફરી લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં...
અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય...