43 દેશોના 50 પ્રતિનિધિઓ દ્વારા પેરિસમાં બીએપીએસ હિન્દુ મંદિરે ઉજવાયો ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’

યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...

વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. શનિવાર 7 સપ્ટેમ્બરના ગ૯ણેશ ચતુર્થીના દિવસથી મંગળવાર 17 સપ્ટેમ્બરના અનંત...

ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો...

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ...

યુકેમાં પધારેલા રાષ્ટ્રીય પુરસ્કારોથી પુરસ્કૃત કવિ, લેખક શ્રી અશોકપુરી ગોસ્વામીના ‘વજહ’ નામના ગઝલ સંગ્રહનું વિમોચન તાજેતરમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ...

નવનાત વડીલ મંડળ દ્વારા નવનાત સેન્ટર ખાતે 13 સપ્ટેમ્બરે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહપ્રેરક ટુર્નામેન્ટમાં 40 સ્પર્ધકોએ ભાગ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી શનિવાર 28 સપ્ટેમ્બર 2024ના રોજ લંડનના BAPS શ્રી...

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે  મુક્તજીવન સ્વામીબાપાના 45મા અંતર્ધ્યાન દિનની...



to the free, weekly Gujarat Samachar email newsletter