હાર્ટફૂલનેસ દ્વારા માન્ચેસ્ટરમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય ઈવેન્ટ

હાર્ટફૂલનેસ દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માન્ચેસ્ટરના સ્ટ્રેટફોર્ડ પબ્લિક હોલમાં ધ્યાન અને યોગના સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેમાં, 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ટ્રેફોર્ડના મેયર કાઉન્સિલર એમી વ્હીટે હાજરી આપી...

રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા લીજેન્ડ્સ ઓફ લેગસી ઈવેન્ટ યોજાયો

રેડ લોટસ ઈવેન્ટ્સ CIC દ્વારા ગુરુવાર 1 મે 2025ના દિવસે લીજેન્ડ્સ ઓફ લેગસીની યજમાની કરવામાં આવી હતી. આ સાંજ ઉત્સાહ, હેતુ તેમજ યુકેમાં ગુજરાતી વિરાસતના જતનની ગાઢ પ્રતિબદ્ધતાથી ભરપૂર હતી. આ ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત અભિનેતા અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ...

વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તિવારીના પુનઃ નોકરી મેળવવાના દાવાને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ફગાવી દીધા છે. હાઈ કોર્ટ અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની...

અમદાવાદ શહેરના જાણીતા સંસ્થાન ભારતીય વિદ્યા ભવનમાં સુપ્રસિદ્ધ પત્રકાર અને લેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં અનોખું સ્મારક અને વાંચન ખંડ સાકાર થયા છે. આંતરરાષ્ટ્રીય...

સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 17 વર્ષથી સમર્પણ આશ્રમ-દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાનસાધનાનું અનુષ્ઠાન કરે છે. દર વર્ષની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 28 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 74મા ગણતંત્ર દિનને ઉજવવા સોસાયટીએ...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter