43 દેશોના 50 પ્રતિનિધિઓ દ્વારા પેરિસમાં બીએપીએસ હિન્દુ મંદિરે ઉજવાયો ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’

યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર,...

ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે...

અમેરિકાની ધરતી પર અત્યાર સુધી કુલ સાત શિખરબદ્ધ મંદિર હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહ્યા હતા, હવે તેમાં આઠમા મંદિર તરીકે ઉમિયા મંદિરનું નામ ઉમેરાયું છે. નેશવિલ...

તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ...

NHS વેલ્સમાં વેઈટિંગ ટાઈમ્સની સમસ્યા હલ કરવા બાબતે બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 1 જૂન 2024ના રોજ આ પ્રકારના સૌ પ્રથમ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સ્ટેનમોર કોમન ખાતે વોક ફોર ચિલ્ડ્રન (Walk 4 Children) યોજાશે. વોક ફોર ચિલ્ડ્રન શિશુકુંજના ટુક ટુક કેમ્પેઈનના ભાગરૂપે કેટલાક...



to the free, weekly Gujarat Samachar email newsletter