
પતિઃ તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.પત્નીઃ કયો ફાયદો?પતિઃ મને મારા કર્મોનું ફળ આ જન્મમાં મળી ગયું.•••
		
પતિઃ તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.પત્નીઃ કયો ફાયદો?પતિઃ મને મારા કર્મોનું ફળ આ જન્મમાં મળી ગયું.•••

ભૂરોઃ મમ્મી હું કાલે સ્કૂલ નહીં જઉં!ચંપાઃ કેમ તને કોઈએ ત્યાં માર્યું?ભૂરોઃ આ ટીચર પોતાને ખબર નહીં શું સમજે છે?ચંપાઃ કેમ શું થયું?ભૂરોઃ તેમણે પોતે જ બોર્ડ...

ચંપાઃ બાળકો કહો, સત્ય અને ભ્રમમાં શું ફરક છે?જિગોઃ તમે ક્લાસમાં ભણાવો છો તે સત્ય છે અને તમે સમજી રહ્યા છો કે અમને બધું સમજમાં આવી ગયું તે તમારો ભ્રમ છે.

ચંપાઃ તમને મારી સુંદરતા ગમે છે કે મારા સંસ્કાર?જિગોઃ મને તો તારી મજાક કરવાની આ આદત વધારે ગમે છે.

રમીલાઃ સાંભળો! હું તમારું શર્ટ રોજ ચેક કરું છું.નટુઃ હા... તો?રમીલાઃ આજ સુધી એક પણ લાં...બો વાળ જોવા નથી મળ્યો.નટુઃ હા, તો?રમીલાઃ તો શું! તમને વાળ વગરની...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

જિગોઃ મારે ડબલ બેડવાળો રૂમ જોઈએ છેહોટેલ રિસેપ્શનિસ્ટઃ સર તમે એકલા જ છો તો પછી કેમ ડબલ બેડવાળો રૂમ જોઈએ છે. કોઈ પરિણીત વ્યક્તિ આવે તો એ આપવા ચાલે.જિગોઃ...

ભૂરોઃ તું દિવસે ને દિવસે અત્યંત સુંદર થતી જાય છેને કંઇ...લીલીઃ તમને કેવી રીતે લાગ્યું?ભૂરોઃ આ રોટલીઓ તને જોઈને દરરોજ બળી જાય છે એના પરથી ખ્યાલ આવ્યો.---

રમીલા અચાનક કનુને થપ્પડ મારી દીધી. કનુના ગાલ પર પંજાનું નિશાન પડી ગયું.કનુઃ વહાલી આટલા જોરથી કેમ માર્યું?રમીલાઃ મચ્છર બેઠું હતું. મારા દેખતાં કોઈ તમારું...

ટીચરઃ ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું ઉદાહરણ આપો.ભૂરોઃ ઠંડીમાં અમારું વેકેશન દસ હોય છે અને તે જ વેકેશન ગરમીના દિવસોમાં વધીને બે મહિનાનું થઇ જાય...