
ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...

ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

ભૂરોઃ અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે, તને ખબર છે...?જિગોઃ હા ખબર છે, પણ હું એ વિચારું છું કે ગાડી ભટકાય તો મારવાનો કોને?

જિગોઃ ઇમ્યૂનિટી બૂસ્ટરથી કંઈ ફરક પડ્યોભૂરોઃ હા હવે અમારા બંનેની ઇમ્યૂનિટી વધી ગઈ છે.જિગોઃ શું ફરક લાગ્યો?ભૂરોઃ પહેલા બે કલાકમાં અમારા ઝઘડા પૂરા થઈ જતાં...

ભૂરોઃ પપ્પા, અમારી ટીચર એટલી સુંદર છે ને...પપ્પાઃ બેટા, એવું ના બોલાય, ટીચર તો માતા સમાન હોય છે.ભૂરોઃ ગોઠવો... ગોઠવો... જ્યાંને ત્યાં બસ તમારું જ સેટિંગ...

પત્નીઃ જમવામાં શું બનાવું?પતિઃ પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ.પત્નીઃ (ફ્રિજ ખોલીને) દૂધી સૂકાય છે, ક્યારની એ જ બનાવું છું.•

શિક્ષકઃ મને નવાઈ લાગે છે કે તું એકલો આટલી બધી ભૂલો કેવી રીતે કરે છે?ભૂરોઃ સાહેબ, આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી. મારા પિતાજીએ પણ મને તેમાં મદદ કરી છે.•

બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતારક્ષાબંધનનો દિવસ હતોછોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી,...