જોક્સ

શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?ચંગુ: જમીન પરશિક્ષક: એમ નહીં, નકશા પર બતાવચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?•••

જોક્સ

વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.વહુઃ એ તો મનેય ખબર છે, પણ હું એમની લાશનું શું કરું?•••

લોકડાઉનમાં ઘરમાં બેઠેલી પત્નીએ પતિને કીધું...પત્નીઃ એવો કયાં કાયદો છે કે રોજ મારે જ તમને રસોઈ કરીને જમાડવાના...પતિઃ દુનિયાનો નિયમ છ કે કેદીને સરકાર જ જમાડે.•

લગ્નના થોડા દિવસ પછી સંતાની વાઈફે સંતાને પૂછ્યું, ‘જાનુ, હું તમને કેટલી સારી લાગું છું.’સંતાઃ બહુ સારી.વાઈફઃ બહુ એટલે કેટલી?સંતાઃ બહુ એટલે બહુ બધી.વાઈફઃ...

ઘાટ અને ઘડામણસોનાને તપાવવાથી ઘરેણું બને છેતાંબાને ટીપવાથી તાર બને છે.પથ્થરને દબાવેવાથી હીરો બને છે.પણ તપાવેલો, ટીપેલો, દબાવેલો માણસ...આખરે ‘પતિ’ બને છે...

છગન (મગનને)ઃ લોકડાઉન ખૂલે પછી પહેલું કામ શું કરીશ?મગનઃ લોકડાઉન ખૂલે એટલે સૌથી પહેલા એ લોકોને ગોતવા છે જેણે મને સાલ મુબારક કહેલું.•

બકોઃ માથાના દુઃખાવાની ગોળી આપો.કેમિસ્ટઃ પ્રિસ્ક્રીપ્શન લાવ્યા છો સાથે?બકોઃ હા, લો આ રહ્યું.કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉં છું નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રીપ્શન જ...

મંદિરની આરતી બાદ પૂજારી પ્રસાદ આપતા હતા!મેં હાથ ધર્યો તો તેમણે મારી હથેળીમાં બે ટીપાં નાંખ્યા...મેં કહ્યું, ‘પૂજારીજી, આ કડવું કડવું શું આપ્યું હતું? મારે...

એક માણસની મગજની ક્ષમતા ૨.૫ ટેરાબાઈટ છે. સાદા શબ્દોમાં કહું તો ૧૬ જીબી મેમરીવાળા ૯ લાખ ૫૬ હજાર સ્માર્ટ ફોન જેટલી ક્ષમતા આપણું મગજ ધરાવે છે. વિચારવા જેવી...

એક દિવસ પપ્પુને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.ફોનમાંથી યુવતીનો અવાજ આવ્યોઃ હેલો, તમે કુંવારા છો?પપ્પુઃ (ખુશ થઈને) હા, હા, પણ તમે કોણ બોલો છો?યુવતીઃ હું...

માનનીય નરેન્દ્ર મોદીઅને પ્રિય રાહુલ ગાંધીજો તમે ભારતના આમ-આદમીની સમસ્યાઓ ખરેખર સાચી રીતે સમજવા માગતા હો...તો પ્લીઝ પરણી જાઓ !•

આદર્શ પત્નીઃ જે વાસણ, કપડાં, કચરા-પોતાં... કહેવાનો અર્થ ઘરનાં બધાં કામ કરવામાં પતિની મદદ કરે.•



to the free, weekly Gujarat Samachar email newsletter