હાસ્ય

બકાએ સવાર સવારમાં પત્નીને ફટકારવાનું શરૂ કરી દીધું. લોકો ભેગા થઇ ગયા અને પૂછવા લાગ્યાઃ ‘શું થયું? કેમ મારો છો?’બકા: મને વશમાં કરવા આણે મારી ચામાં તાવીજ નાખ્યું છે?પત્ની: (બકાને લાફો મારીને) ડોબા, એ તાવીજ નથી ટી બેગ છે!•••

હાસ્ય

પતિ: હું યુ-ટયુબ પરથી સર્જરી શીખ્યો છું, તારા સગાને હાર્ટ, કિડની કે ફેફસાંનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે હું મફતમાં કરી આપીશ.પત્ની: કોઇ દિવસ યુ-ટ્યૂબથી ઓપરેશન આવડે ખરું? શું ઝીંક્યે રાખો છો..?પતિ: તો પછી તું કેમ રોજ રોજ યુ-ટ્યુબથી રાંધવાનું...

બકોઃ ચાલને, આપણે એકાદ કોરોના પેશન્ટને સંતાડી દઈએ...ભૂરોઃ કેમ?બકોઃ આવતા વર્ષે પરીક્ષા સમયે કામ લાગશે.

શિક્ષક (વિદ્યાર્થીઓને) : એક એવું વાક્ય જણાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી તમામ શબ્દોનો યોગ્ય ઉપયોગ થતો હોય.લલ્લુઃ ઇશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી.શિક્ષકઃ...

ટીચરઃ ભૂરા તેં ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?ભૂરોઃ હા સર, હજુ કાલે જ એક વૃદ્ધ કાકા ધીરે-ધીરે ઘરે જતાં હતાં, મેં તેમની પાછળ કૂતરો દોડાવ્યો તેથી તેઓ જલ્દી...

ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

ભૂરોઃ અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે, તને ખબર છે...?જિગોઃ હા ખબર છે, પણ હું એ વિચારું છું કે ગાડી ભટકાય તો મારવાનો કોને?

જિગોઃ ઇમ્યૂનિટી બૂસ્ટરથી કંઈ ફરક પડ્યોભૂરોઃ હા હવે અમારા બંનેની ઇમ્યૂનિટી વધી ગઈ છે.જિગોઃ શું ફરક લાગ્યો?ભૂરોઃ પહેલા બે કલાકમાં અમારા ઝઘડા પૂરા થઈ જતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter