હાસ્ય

આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.પણ થયું છે સાવ અવળું.હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે છે!•••

હાસ્ય

પત્ની: જ્યારે જ્યારે હું ગીત ગાઉં છું ત્યારે ત્યારે તમે કેમ ગેલેરીમાં જઇને અદબ વાળીને ઉભા રહી જાવ છો?પતિ: એટલા માટે કે લોકોને એમ ન લાગે કે હું તારું ગળું દબાવી રહ્યો છું!•••

એક માણસની મગજની ક્ષમતા ૨.૫ ટેરાબાઈટ છે. સાદા શબ્દોમાં કહું તો ૧૬ જીબી મેમરીવાળા ૯ લાખ ૫૬ હજાર સ્માર્ટ ફોન જેટલી ક્ષમતા આપણું મગજ ધરાવે છે. વિચારવા જેવી...

એક દિવસ પપ્પુને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.ફોનમાંથી યુવતીનો અવાજ આવ્યોઃ હેલો, તમે કુંવારા છો?પપ્પુઃ (ખુશ થઈને) હા, હા, પણ તમે કોણ બોલો છો?યુવતીઃ હું...

માનનીય નરેન્દ્ર મોદીઅને પ્રિય રાહુલ ગાંધીજો તમે ભારતના આમ-આદમીની સમસ્યાઓ ખરેખર સાચી રીતે સમજવા માગતા હો...તો પ્લીઝ પરણી જાઓ !•

આદર્શ પત્નીઃ જે વાસણ, કપડાં, કચરા-પોતાં... કહેવાનો અર્થ ઘરનાં બધાં કામ કરવામાં પતિની મદદ કરે.•

ભૂરોઃ કેમ મુંઝાયેલો દેખાય છેજિગોઃ યાર એક સવાલ છે જેનો જવાબ હજી સુધી મળ્યો નથી.ભૂરોઃ મને જણાવજિગોઃ હું તને ક્યાંયથી વિદેશી લાગું છું.ભૂરોઃ ના જરાય નહીં.જિગોઃ...

રમણે તેના વકીલ મિત્રને પૂછ્યું, ‘તુ ત્વરિત ન્યાયમાં માને છે?વકીલઃ ના, ન્યાય તો ધીમી ગતિએ જ સારો.રમણઃ કેમ?વકીલઃ અમારે પણ કમાવું હોય કે નહીં?•

પતિએ ૨૦૧૦માં ૪ લાખ રૂપિયાની કાર લીધેલી...પત્નીએ ૪ લાખ રૂપિયાના ઘરેણા લીધેલા...આજે કારની રિસેલ વેલ્યુ ૧ લાખ રૂપિયા છે. અને પત્નીના ઘરેણાના રિસેલ વેલ્યુ...

પતિ-પત્ની વચ્ચે ભારે ઝગડો થઈ ગયો. પતિ દુઃખમાં ને દુઃખમાં કથા સાંભળવા ચાલી ગયો. પાછો આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું, ‘ક્યાં ગયા હતા?’પતિઃ કથા સાંભળવા...પત્નીઃ...

ભૂરોઃ તમારું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે?જિગોઃ કાશ્મીર જેવું.ભૂરોઃ એટલે?જિગોઃ સુંદરતા ભારોભાર છે પણ સાથે સાથે આતંક પણ એટલો જ છે.•

ચંપાઃ તમે ઘઉં દળાવવા ગયા ત્યારે ફાફા મારતા હતાને?જિગોઃ ના કેમ?ચંપાઃ કંઈક તો કરતા જ હશો, કોની સાથે વાતોએ વળગ્યા હતા?જિગોઃ કંઈ નહોતો કરતો... અરે, હા એક ફોન...



to the free, weekly Gujarat Samachar email newsletter