ભૂરોઃ કેમ ઉદાસ બેઠો છે?રાજુઃ આજે લોચો થઈ ગયો, ઘરે જઈશ ત્યારે માર પડશે.ભૂરોઃ પણ એવું શું થયું?રાજુઃ હું હિન્દી કિ-બોર્ડથી મેસેજ ટાઈપ કરતો હતો, ઓટો કરેક્શન મોડમાં પ્રિયતમાના બદલે પ્રેતાત્મા સિલેક્ટ થઈ ગયું ને મેસેજ સેન્ડ થઇ ગયો.•
ભૂરોઃ કેમ ઉદાસ બેઠો છે?રાજુઃ આજે લોચો થઈ ગયો, ઘરે જઈશ ત્યારે માર પડશે.ભૂરોઃ પણ એવું શું થયું?રાજુઃ હું હિન્દી કિ-બોર્ડથી મેસેજ ટાઈપ કરતો હતો, ઓટો કરેક્શન મોડમાં પ્રિયતમાના બદલે પ્રેતાત્મા સિલેક્ટ થઈ ગયું ને મેસેજ સેન્ડ થઇ ગયો.•

ચંગુઃ પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી ગઈ. તેને બહુ વાગ્યું હતું. ખૂબ બૂમો પાડી રહી હતી.મંગુઃ હવે તેને કેમ છે?ચંગુઃ લાગે છે કે હવે હવે સારું હશે. ગઈકાલથી...

ભૂરોઃ ક્યારેક એમ થાય છે કે, દુનિયાની બધી ચિંતા છોડીને હિમાલય ઉપર જતો રહું...રાજુઃ તો જતો રહેને વિચારે છે શું?ભૂરોઃ પછી એમ થાય છે કે ત્યાં નેટવર્ક આવતું...

એક જ્યોતિષી પાસે એક છોકરો હાથ બતાવી રહ્યો હતો.જ્યોતિષીઃ બેટા, તું બહોત પઢેગા.છોકરોઃ મહારાજ, પઢાઇ તો મૈં પાચ સાલ સે કર રહા હૂં, યે બતાઈએ કે પાસ કબ હુંગા?

ચંગુ ફેસબુક પર બેઠો હતો. તેની એક ફ્રેન્ડે ફેસબુક પર સેન્ડવિચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યુંઃ‘ચલો, સબ સાથ મેં નાસ્તા કરેંગે.’ચંગુએ કમેન્ટ લખીઃ ‘નાસ્તા બહોત...

આ નરેન્દ્ર મોદી પણ હદ કરે છે.આખેઆખી કોંગ્રેસને ખાઈ ગયા અને પાછા ડિસ્કવરી ચેનલના ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના શોમાં કહે છે કે ‘હું તો વેજિટેરિયન છું.’
ખરેખર એક પુરુષ જ પુરુષની લાગણી સમજી શકે છે...ગ્રાહકઃ એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.દુકાનદારઃ પત્ની માટે જોઈએ છે કે ભારેમાં બતાવું?•
પતિઃ આજે એવી ચા બનાવ કે રોમે રોમ દીવા થાય.પત્નિઃ દૂધ નાખું કે કેરોસીન?•
શિક્ષિકાઃ ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એમ કહેવાય છે. આ કહેવામાંથી તું શું શીખ્યો?વિદ્યાર્થીઃ એ જ કે ભણવાનું મૂકી દઈ હવે મારી પાછળ ઊભી રહે તેવી સ્ત્રી શોધી લેવી જોઈએ.

જો તમારી પત્ની એકદમ શાંત સ્વભાવની હોય તો વધુ ખુશ ન થશો...કારણ કે ઉચ્ચ ક્વોલિટીની રિવોલ્વરોમાં જ સાયલન્સર લગાવેલા હોય છે.•