હસાયરો

લલ્લુઃ માથાના દુખાવાની ગોળી આપો.કેમિસ્ટઃ પ્રિસ્ક્રિપશન લાવ્યા છો?લલ્લુઃ એક મિનિટ... આ જૂઓ...કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉ છું. નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપશન જ જોઈશે. દર વખત વાઈફનો ફોટો બતાવી દેશો એ નહીં ચાલે.•••

હસાયરો

ચંગુ છોકરી જોવા ગયો. પરિવારવાળા બંનેને સાથે બેસાડીને રૂમ બહાર જતા રહ્યા.છોકરી: ભાઇ, તમારે કેટલી બહેનો છે?ભુરો: થોડી વાર પહેલાં સુધી ત્રણ હતી, હવે ચાર થઇ ગઇ!•••

જિગોઃ ઇમ્યૂનિટી બૂસ્ટરથી કંઈ ફરક પડ્યોભૂરોઃ હા હવે અમારા બંનેની ઇમ્યૂનિટી વધી ગઈ છે.જિગોઃ શું ફરક લાગ્યો?ભૂરોઃ પહેલા બે કલાકમાં અમારા ઝઘડા પૂરા થઈ જતાં...

ભૂરોઃ પપ્પા, અમારી ટીચર એટલી સુંદર છે ને...પપ્પાઃ બેટા, એવું ના બોલાય, ટીચર તો માતા સમાન હોય છે.ભૂરોઃ ગોઠવો... ગોઠવો... જ્યાંને ત્યાં બસ તમારું જ સેટિંગ...

પત્નીઃ જમવામાં શું બનાવું?પતિઃ પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ.પત્નીઃ (ફ્રિજ ખોલીને) દૂધી સૂકાય છે, ક્યારની એ જ બનાવું છું.•

શિક્ષકઃ મને નવાઈ લાગે છે કે તું એકલો આટલી બધી ભૂલો કેવી રીતે કરે છે?ભૂરોઃ સાહેબ, આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી. મારા પિતાજીએ પણ મને તેમાં મદદ કરી છે.•

બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતારક્ષાબંધનનો દિવસ હતોછોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી,...

બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતારક્ષાબંધનનો દિવસ હતોછોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી,...

જિગોઃ જીવનમાં એક જ વખત અપ્સરા મળી અને તે પણ બાળપણમાં.ભૂરોઃ શું વાત કરે છે? ક્યારે અપ્સરા મળી હતી તને યાર?જિગોઃ અલ્યા, અપ્સરા પેન્સિલની વાત કરું છું.

પત્નીઃ તમારામાં જરાય મેનર્સ જ નથી. હું એક કલાકથી બોલ-બોલ કરું છું. તમે તો બોલતાં જ નથી અને પાછા બગાસાં ખાવ છો.પતિઃ અરે, હું બગાસાં નથી ખાતો. બોલવાની કોશિશ...

લીલીઃ લોકડાઉન પૂરું થયા પછી પણ તમને ઓફિસ મોકલવાની મારી ઇચ્છા નથીજિગોઃ આજકાલ રોમેન્ટિક થઈ ગઈ છે તું?લીલીઃ હવે કંઈ રોમાન્સ નથી, આ તો મને તમારું કામ સારું...



to the free, weekly Gujarat Samachar email newsletter