ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળીઃ હવે ઘરે જ સારવાર લેશે

‘હી મેન’ ધર્મેન્દ્રને વધતી ઉમરની સમસ્યાઓને કારણે બે દિવસ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રજા આપી દેવાઈ છે અને આગળની સારવાર તેઓ ઘરમાં જ લેશે. બુધવારે સવારે તેમના પરિવારે નિર્ણય લીધો કે તેમની સારવાર ઘરમાં જ કરવામાં આવશે. 89 વર્ષના...

પહેલી જ ફિલ્મથી સ્ટારડમનાં શિખરે પહોંચેલાં કામિની કૌશલનું નિધન

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બોલિવૂડમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ભારતનાં સૌથી વયસ્ક અભિનેત્રી કામિની કૌશલનું 14 નવેમ્બરે 98 વર્ષની વયે અવસાન થયું છે. 

ગાંધીનગરના આંગણે ‘ગિફ્ટ સિટી’માં યોજાનારા 70મા ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ રિલીઝ થઇ ગયું છે. સતત બીજા વર્ષે ગુજરાતના યજમાનપદે યોજાઇ રહેલા એવોર્ડ...

વર્ષ 2026 ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નીરજ ઘેયવાન દિગ્દર્શિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની પસંદગી કરાઇ છે. 

બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું 52 વર્ષની વયે સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન નિધન થયું છે. ઝુબિન ગર્ગ સિંગાપુર નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં પર્ફોર્મ...

ભારતીય ફિલ્મ ઇતિહાસમાં પોતાની પ્રતિભા અને અવિરત મહેનત દ્વારા સુવર્ણ ધોરણો સ્થાપિત કરનાર મલયાલમ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલને વર્ષ 2023ના દાદાસાહેબ...

શેખર કપૂર બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર છે, જેમણે ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી હિટ ફિલ્મ તો ડાકુરાણી ફુલનના જીવન આધારિત ‘બેન્ડીક ક્વીન’ જેવી યાદગાર ફિલ્મો આપી...

જાણીતા લેખક અને અભિનેતા પીયૂષ મિશ્રાએ અનુરાગ કશ્યપ સાથે ‘ગુલાલ’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, પીયૂષ...

‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ચર્ચાના ચોતરે ચઢેલી ફિલ્મો બનાવનારા વિવેક રંજન અગ્નિહોત્રી વધુ એક ચર્ચાસ્પદ ફિલ્મ લઇને આવ્યા છે. આ ફિલ્મનું...



to the free, weekly Gujarat Samachar email newsletter